Flora Saini Photos: લોકો ZOOM કરી કરીને જોવે છે ગંદી બાત વાળી આ હસીનાના ફોટા

નવી દિલ્લીઃ વેબ સિરીઝની દુનિયામાં ફ્લોરા સૈની ગુંજતુ નામ છે. તેણે 'ગંદી બાત' વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપીને ધમાલ મચાવી દીધી છે...ફ્લોરા સૈની રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે અને ઘણીવાર બોલ્ડ ફોટો અપલોડ કરીને ઈન્ટરનેટનો પારો ગરમ કરી નાંખે છે..

 

 

1/5
image

એકતા કપૂરની વેબ સિરીઝ 'ગાંડી બાત'માં ફ્લોરા સૈનીએ ઘણા બોલ્ડ સીન આપ્યા.. આ સિરીઝ પછી તે તરત જ ચર્ચામાં આવી ગઈ. ફ્લોરા સૈની રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે.

2/5
image

ફ્લોરા સૈની પોતાના બોલ્ડ ફોટા અપલોડ કરીને ચાહકોને પાણી પાણી કરી નાંખે છે. જ્યારે પણ તે કોઈ પણ ફોટો મુકે તો વાયરલ થવામાં સમય નથી લાગતો...

3/5
image

અભિનેત્રી ફ્લોરા સૈની ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને અવારનવાર પોતાના હોટ ફોટો શેર કરે છે. 

4/5
image

ફ્લોરા સૈનીએ ક્યારેક જીન્સનું બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યું તો ક્યારેક તે એવા ડ્રેસમાં જોવા મળે છે જેમાં તેની ખુબસુરતી જોઈને ચાહકો પરસેવે રેબઝેબ થઈ ગયા..

5/5
image

ફ્લોરા સૈની કેમેરા સામે ટોપલેસ થઈ ચૂકી છે, જેના ફોટાએ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી છે...રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી'માં જેણે ચૂડેલની ભૂમિકા ભજવી હતી તે બીજું કોઈ નહીં પણ ફ્લોરા સૈની હતી.