OMG...આ લુકમાં દીપિકાને જોઈને તમે પણ જોતા જ રહી જશો, કહેશો દીપુ આ શું પહેર્યું છે?

નવી દિલ્લીઃ દીપિકાના નવો લુક સામે આવતા જ ચાહકોમાં ખુશી જોવા મળી છે...આ ફોટોમાં દિપીકા કોઈ રાણીથી કમ નથી દેખાતી...દીપિકા આ લુકમાં બધાથી અલગ દેખાઈ રહી છે...

1/5
image

દીપિકા પાદુકોણે તાજેતરમાં કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે..આ ફોટામાં દીપિકા રાણી જેવી લાગી રહી છે.

 

2/5
image

દીપિકાનો આ લૂક એકદમ કાતિલ લાગે છે..દીપિકાનો ફોટો જોઈને ચાહકો દંગ રહી ગયા

3/5
image

દીપિકા કેન્સમાં છે અને જ્યુરી મેમ્બર બની છે. દીપિકા પાદુકોણ આ વર્ષે ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. દરરોજ અભિનેત્રીનો નવો લુક સામે આવે છે.

4/5
image

અભિનેત્રી દીપિકા અલગ અલગ હેરસ્ટાઈલ ખૂબ જ સુંદર દેખાય છે.

5/5
image

દીપિકા પાદુકોણના ફોટો જોઈને ઈન્ટરનેટનો પારો ગરમ થઈ ગયો છે.. ગોલ્ડન બ્લેક આઉટફિટમાં અભિનેત્રીનો આ લુક પણ ચાહકોને પસંદ આવી રહ્યો છે.