Kareena Kapoor Glamorous Look: Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા

Kareena Kapoor Khan at Bvlgari Event: અત્યાર સુધીમાં તમે Bvlgari ઇવેન્ટમાંથી પ્રિયંકા ચોપરાની તસવીરો જોઈ હશે. પરંતુ હવે કરીના કપૂર ખાનના જે ફોટો સામે આવ્યા છે તે એકદમ કિલર છે. આવો બતાવીએ કરિના કપૂરની ચમકદાર ઑફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર તસવીરો.

કરીનાનો ગ્લેમર અવતાર

1/5
image

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની ખૂબ જ ગ્લેમરસ તસવીરો સામે આવી છે જેને કરીના કપૂરે પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અત્યાર સુધી તમે પ્રિયંકા ચોપરાના બલ્ગારી ઈવેન્ટના ફોટોઝ જોયા જ હશે, પરંતુ હવે કરીનાના આ ફોટો જોઈને તમે તમારી નજર હટાવી શકશો નહીં. ચાલો તેના દરેક લુકને બતાવીએ.

કરીનાએ પ્રિયંકાને પણ કરી ફેલ

2/5
image

બલ્ગારી ઈવેન્ટમાં કરીના કપૂરે હાજરી આપી હતી. તેને રિયા કપૂરે સ્ટાઇલ કરી હતી. તેના લુકને જોઈને તમે પણ કહેશો કે તે ખૂબ જ હોલીવુડ ફ્લેવર ધરાવે છે. તેનો આખો લુક એટલો અદ્ભુત છે કે તમે તેના ફોટાને વારંવાર જોશો.

કરીના કપૂરે શેર કર્યા ઈવેન્ટના ફોટા

3/5
image

કરીના કપૂરે બલ્ગારી ઈવેન્ટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેણે સિલ્વર કલરનો ચમકદાર ગાઉન પહેર્યો હતો. આ ઑફ શોલ્ડર ગાઉનમાં તે એકદમ આકર્ષક લાગી રહી હતી. તેમજ ફેન્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી.

 

શું કરીના અંબાણીની પાર્ટીમાં જશે?

4/5
image

માનવામાં આવી રહ્યું છે કે કરીના કપૂર આ ઈવેન્ટમાંથી ફ્રી થઈને જલ્દી જ ઈટાલી જવા રવાના થશે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન 29 મેથી શરૂ થઈ ગયા છે. સારા અલી ખાન, જાહ્નવી કપૂરથી લઈને કરિશ્મા કપૂર જેવા સેલેબ્સ પણ આ ફંકશનમાં જવા માટે નીકળી ગયા છે.

વર્ક ફ્રન્ટ

5/5
image

કરીના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ ફિલ્મ ક્રૂમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે તબ્બુ અને કૃતિ સેનન પણ હતા અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.