Retro Actresses: ઉંમર વધી છતાંય આજે પણ એકદમ હોટ લાગે છે આ હીરોઈનો

નવી દિલ્લીઃ અભિનેત્રી હીટ એન્ડ ફીટ રહેવા માટે કસરત કરતી હોય છે..પરંતુ સમયની સાથે સુંદરતામાં ઘટાડો થવા લાગે છે..પરંતુ હજી પણ કેટલીક અભિનેત્રી છે..કે આજે પણ હીટ એન્ડ ફીટ દેખાય છે..અને અત્યારની બોલીવુડની હસીનાઓને પાછળ પાડી દે છે...

 

 

હેમા માલિની

1/5
image

હેમા માલિનીએ સુંદરતા પોતાના પૂરતી નથી રાખી પરંતુ વારસો પોતાની બે દિકીરી અહાના અને ઈશાને સોંપી દીધો છે....હેમાની નૃત્ય કૌશલ્યને પ્રતિભાશાળી પુત્રીઓએ અપનાવી છે. હેમા માલિનીએ પણ પોતાનો દેખાવ અને વ્યક્તિત્વ પહેલા જેવું જ રાખ્યું છે.

સિમી ગ્રેવાલ

2/5
image

સિમી ગ્રેવાલની યાદગાર અને જૂની ફિલ્મ એક મેરા નામ જોકર હતી, ત્યારે તે સુંદર દેખાતી હતી અને આજે પણ જો તમે તેના દેખાવની તુલના કરો તો ના દેખાવમાં બહુ ફરક જોવા નથી મળતો

માધુરી દિક્ષીત

3/5
image

માધુરીની ઉંમર નહીં.પરંતુ સમય આગળ વધી રહ્યો છે..જી હાં  માધુરી દીક્ષિત તેની સુંદરતાના કારણે આજની સુંદર હસીનાઓને ટક્કર આપે છે.

રવીના

4/5
image

રવીનાની સુંદર સ્ટાઈલ અને ડાન્સ મૂવ્સથી લોકો તેના દિવાના થઈ ગયા છે.સૌથી અદ્ભુત વાત એ છે કે તેણે પોતાની જાતને સમયની સાથે બદલાવા ન દીધી.

સોનાલી બેંદ્રે

5/5
image

સોનાલી બેન્દ્રેએ પોતાની જાતને એક મજબૂત વ્યક્તિત્વ તરીકે ઉભી કરી છે. તેણે કેન્સર સામે  લડાઈ જીતી છે. પરંતુ આજે પણ આ સૌંદર્યની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી.