Hot Photos: કંગનાની સામે સાવ ફિક્કી પડી ગઈ અનન્યા પાંડે, છુટી ગયો પરસેવો!

નવી દિલ્લીઃ ફેશનની દુનિયામાં લૈકમે ફેશન વીક પૂરજોશમાં ચાલી રહ્યું છે.બોલિવૂડની તમામ હિરોઈન ફેશન ડિઝાઇનર્સની એકથી વધુ ક્રિએશન રજૂ કરવા માટે ડ્રેસ પહેરીને રેમ્પ પર ઉતરી રહી છે. કંગના રનૌત અને અનન્યા પાંડે પણ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી.

 

 

 

કંગના રનૌત

1/7
image

કંગના રનૌત લેક્મે ફેશન વીકમાં ફેશન ડિઝાઈનર વરુણ ચક્કિલમની ચોલીમાં જોવા મળી.  

અનન્યા પાંડે

2/7
image

અભિનેત્રી અનન્યા પાંડે ફેશન ડિઝાઈનર શેન ફાલ્ગુનીના વન પીસ ડ્રેસમાં જોવા મળી.

 કંગનાનો લુક શાનદાર

3/7
image

સોશિયલ મીડિયા પર કંગના અને અનન્યાના લુકની સરખામણી થઈ રહી છે અને કંગનાના લુક પર  લોકો વધુ પ્રેમ વરસાવી રહ્યા છે.

ગળામાં નેકલેસ 

4/7
image

કંગનાએ તેના ક્રિસ્ટલ વર્કના હળવા જાંબલી રંગની ચોલી સાથે ગળામાં ડાયમંડનો સુંદર હાર પહેર્યો..  

હાઈ હિલ્સ

5/7
image

અનન્યા પાંડેએ પિંક શિમરી વન પીસમાં હાઈ હીલ્સ પહેરીને રેમ્પ વોક કરતી જોવા મળી હતી.

કંગના સોશિયલ મીડિયામાં છવાઈ

6/7
image

અનન્યાની ઘણા ફોટા વાયરલ થયા છે. પરંતુ કંગનાનો લુક સોશિયલ મીડિયા પર છવાયેલો  છે.

કંગનાના કામણ સામે અનન્યા ફેઈલ

7/7
image

કંગનાનો સેક્સી લૂક અને ફિગર જોઈને સૌ કોઈ તેનાથી આકર્ષાય છે.