મિસાઈલ મેન અબ્દુલ કલામના આ વિચારો તમારા જીવનને આપશે નવી દિશા

ભારતના 11મા રાષ્ટ્રપતિ ડો.એપીજે એબ્દુલ કલામની આજે જન્મજયંતી છે. અબ્દુલ કલામ 2002માં ભારતના 11મા રાષ્ટ્રપતિ સિલેક્ટ કરાયા હતા. ભારતના મિસાઈલ મેન કહેવાતા અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ રામેશ્વરમમાં થયો હતો. 

વિચાર-1

1/12
image

જે રીતે નિયતિએ આકાર ગ્રહણ કર્યો, તેને કોઈ એવા ગરીબ બાળકની સાંત્વના જરૂર મળશે, જે કોઈ નાની જગ્યા પર સુવિધાહીન સામાજિક દશાઓમાં રહે છે.

વિચાર-2

2/12
image

જો તમે વિકાસ ઈચ્છો છો તો દેશમાં શાંતિની સ્થિતિ લાવવી આવશ્યક છે.

વિચાર-3

3/12
image

સપના એ નછી, જે તમને ઊંધ્યા પછી જુઓ છો, સપના એ હોય તે જે તમને ઊંઘવા નથી દેતા. 

વિચાર-4

4/12
image

બધાના જીવનમાં દુખ આવે છે, બસ આ દુખોમાં સૌના ધૈર્યની પરીક્ષા લેવાય છે.

વિચાર-5

5/12
image

જીવનમાં સુખનો અનુભવ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે આ સુખ બહુ જ તકલીફોમાંથી પસાર થઈને પ્રાપ્ત કરાય છે.

વિચાર-6

6/12
image

શિખર સુધી પહોંચવા માટે તાકાત જરૂરી છે, પછી ભલે તે માઉન્ટ એવરેસ્ટનું શિખર હોય કે અન્ય લ

વિચાર-7

7/12
image

જો આપણને સફળતાના રસ્તે નિરાશા મળે છે, તો તેનો મતલબ એ નથી કે, આપણે પ્રયાસો કરવાના છોડી દેવા જોઈએ. દરેક નિરાશા અને અસફળતાની પાછળ જ સફળતા છુપાયેલી છે.

 

વિચાર-8

8/12
image

રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે, જેટલું પ્રયાસો કરીને છોડી દે છે.

માછીમારના દીકરા હતા

9/12
image

અબ્દુલ કલામનું સમગ્ર જીવન જ યુવાઓ માટે પ્રેરણાદાયી માનવામાં આવે છે. આજે પણ યુવાઓ તેમના દ્વારા આપવામાં આવેલી શીખને ફોલો કરીને સફળતા મેળવવાનો પ્રયાસ કરે છે. એક માછીમારનો દીકરો દુનિયાના સૌથી મોટા લોકતંત્રનો રાષ્ટ્રપતિ બની જાય, તે સામાન્ય વાત ન કહેવાય. ડો.કલામ જીવનમાં આકરા સંઘર્ષ અને પોતાની સકારાત્મકતાથી આગળ વધતા રહ્યા હતા.

ખુદ પર વિશ્વાસ કરીને આગળ વધો

10/12
image

ડો.કલામ હંમેશા પોતાના સપના પર વિશ્વાસ કરવાની વાત કહે છે. તેમને પોતાના પર ભરોસો હતો. કદાય તેથી જ જીવનમાં વિપરીત પરિસ્થિતિઓ હોવા છતા પણ તેઓ શિખર પર પહોંચ્યા હતા. જ્યાં સુધી પહોંચનારા દુનિયાના બહુ જ ઓછા લોકો હોય છે. આજે અમે તમને ડો.કલામ દ્વારા કહેવામાં આવેલી મહત્વની વાતો જણાવીશું. 

વિચાર-9

11/12
image

સૂર્યની જેમ ચમકવા માંગો છો, તો પહેલા તેની જેમ તપતા શીખો.

વિચાર-10

12/12
image

દેશનું સૌથી સારું દિમાગ ક્લાસરૂમમાં છેલ્લી બેન્ચ પર મળી શકે છે.