રશ્મિ દેસાઇનો આ દેશી અવતાર ફેન્સને કરી રહ્યો ઘાયલ- SEE PHOTOS

'બિગ બોસ 13 (Bigg Boss 13)' ની ફાઇનલિસ્ટ રશ્મિ દેસાઇ (Rashmi Desai) પોતાના અંદાજથી ફેન્સનું દિલ જીતી રહી છે.

નવી દિલ્હી: 'બિગ બોસ 13 (Bigg Boss 13)'ની ફાઇનલિસ્ટ રશ્મિ દેસાઇ (Rashmi Desai) પોતાની એક્ટિંગ સાથે-સાથે પોતાના ખાસ અંદાજ માટે પણ માટે જાણિતી છે. રશ્મિ દેસાઇ ઓનસ્ક્રીન તો લોકોને પોતાની અદાકારીની કાયલ બનાવે જ છે તે સોશિયલ મીડિયા પર પણ પોતાની નવી-નવી તસવીરોથી લોકોનું દિલ ધડકાવતી રહે છે. રશ્મિ દેસાઇનો કંઇક એવો જ ટ્રેડિશનલ અંદાજવાળી તસવીરો અમે તમને બતાવીશું. તો જુઓ રશ્મિ દેસાઇની કેટલીક દેશી અવતારની તસવીરો...

1/24
image

2/24
image

3/24
image

4/24
image

5/24
image

6/24
image

શોની ફાઇનલિસ્ટ

7/24
image

રશ્મિને બિગ બોસમાં ખૂબ પસંદ કરવામાં આવી અને તે શોની ફાઇનલિસ્ટ પણ રહી.

બિગ બોસ 13

8/24
image

બિગ બોસ 13થી દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી ચૂકેલી રશ્મિ દેસાઇ પોતાના અંદાજ અને અદાઓથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચેં છે. 

9/24
image

10/24
image

11/24
image

નાગિન 4

12/24
image

શો બાદ રશ્મિને નાગિન 4માં જોવા મળી પરંતુ લોકડાઉનના લીધે શોનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું.

13/24
image

14/24
image

15/24
image

16/24
image

17/24
image

18/24
image

19/24
image

20/24
image

21/24
image

22/24
image

ફોટોઝ અને વીડિયોઝ

23/24
image

રશ્મિ સતત ઇંસ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ અને વીડિયોઝ શેર કરી રહી છે.

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ

24/24
image

રશ્મિ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળી રહી છે.