Bigg Boss ની કંટેસ્ટેંટએ ટોપલેસ ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર મચાવી બબાલ

બિગ બોસ એક્સ કંટેસ્ટેંટ બેનાફ્શા સૂનાવાલા (Benafsha soonawalla) પોતાના બોલ્ડ ફોટોને લઇને ચર્ચામાં રહે છે. બેનાફ્શાએ તાજેતરમાં જ પોતાના ટોપલેસ ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર સનસની મચાવી છે.

નવી દિલ્હી: બિગ બોસ એક્સ કંટેસ્ટેંટ બેનાફ્શા સૂનાવાલા (Benafsha soonawalla) પોતાના બોલ્ડ ફોટોને લઇને ચર્ચામાં રહે છે. બેનાફ્શાએ તાજેતરમાં જ પોતાના ટોપલેસ ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર સનસની મચાવી છે. બેનાફ્શાના આ ફોટા વાયરલ થઇ રહ્યા છે. આમ તો બેનાફ્શા મોટાભાગે પોતાના હોટ ફોટો પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે, અને તેનાપર પણ તેમણે પોતાના બોલ્ડ ફોટો શેર કર્યા છે. બેનાફ્શા પોતાની લવ લાઇફને લઇને જોરદાર ચર્ચામાં રહે છે. 

ઇંસ્ટાગ્રામ પર એક્ટિવ

1/7
image

બેનાફ્શા સૂનાવાલા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇંસ્ટાગ્રામ પર બેનાફ્શા પોતાના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. 

બિગ બોસમાં જોવા મળી

2/7
image

બેનાફ્શા સૂનાવાલા સલમાન ખાનના શો બિગ બોસથી ચર્ચામાં રહી ચૂકી છે.

બોયફ્રેન્ડ સાથે શેર કરે છે ફોટો

3/7
image

બિગ બોસમાં બેનાફ્શા અને પ્રિયાંક શર્માની રોમેન્ટિક કેમિસ્ટ્રીએ દરેકનું જીત જીત્યું. શોથી બહાર આવ્યા બાદ પણ આ જોડી ખૂબ ચર્ચામાં રહે છે. બેનાફ્શા પ્રિયાંકની સાથે  પોતાના રોમેન્ટિક ફોટો શેર કરતી રહે છે.

ન્યૂડ ફોટો શેર કરી મચાવી સનસની

4/7
image

બેનાફ્શા સૂનાવાલાએ પોતાના ટોપલેસ ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. 

બિકિની ફોટો

5/7
image

બેનાફ્શા સૂનાવાલા પોતાની બિકિની ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે. બેનાફ્શાના સેક્સી ફિગર જોઇ તેના ફેન્સ દીવાના થઇ જાય છે.

બોલ્ડ ફોટો વાયરસ

6/7
image

બેનાફ્શા સૂનાવાલાની બોલ્ડ ફોટો મોટાભાગે જ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પહેલાં પણ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટથી બિકિની અને બોલ્ડ ફોટો શેર કરી ચૂકી છે. 

છુપાવી રાખે છે સેક્સી ફિગરનું રાજ

7/7
image

બેનાફ્શા સૂનાવાલા પોતાની બિકિની, સેમી ન્યૂડ ફોટો શેર કરતી રહે છે પરંતુ ક્યારેક તે ફેન્સ સામે પોતાની સેક્સી ફિગરનું રહસ્ય ખોલતી નથી.