આ તસવીરો જોઈને નહીં રહી શકો! બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરની સનકિસ્ડ PHOTOs એ વધાર્યો ઈન્ટરનેટનો પારો

નવી દિલ્હી: ભૂમિ પેડનેકરે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખુબ નામના મેળવી છે. તે આજે પણ સૌથી પ્રખ્યાત અને યુવા દિવામાંથી એક છે. તેની ફિલ્મોથી લઈને તેના કિલર લુક્સ સુધી તે હંમેશા હેડલાઈન્સનો ભાગ રહે છે.
 

1/6
image

ભૂમિ પેડનેકર પોતાના ઈસ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી વખત મનમોહક ફોટોસ અને વીડિયો શેર કરતી રહે છે.

2/6
image

પ્રશંસકો તેના ફિલ્મોમાં નિભાવવામાં આવેલી ભૂમિકાના તો દીવાના છે, સાથે તેની બોલ્ડ અદાઓને જોઈ દર્શકો તેણા જબરા ફેન બની ગયા છે.

3/6
image

સનકિસ્ડ ફોટોમાં મિનિમલ મેકઅપ અને બોલ્ડ લુકની સાથે સોશિયલ મીડિયા પર પોતાનો નવો અવતાર દેખાડ્યો છે.

4/6
image

ખુલ્લા વાળ, મસ્તાની ચાલ, ભૂમિના આ નવા અવતારે ઈન્ટરનેટનો પારો ઉંચકાવી દીધો છે.  

5/6
image

અને આ પહેલી વખત નથી, જ્યાં ભૂમિએ પોતાની કાતિલ નજરનો જાદૂ ચલાવ્યો હોય, તે રોજ ગ્લેમરનો તડકો લગાવતી જોવા મળી રહી છે.

6/6
image

ભૂમિની આ તસવીરો પર ચાહકોએ કોમેન્ટ સેશન્સ ભરી નાંખ્યું છે, આ ફોટોઝને જોઈ તેના પ્રશંસકો લટ્ટૂ થઈ રહ્યા છે.