Shweta Sharmaએ કિલર સ્ટાઈલમાં કરાવ્યું ફોટોશૂટ, આ 10 પોઝ જોઈને તમને પરસેવો વળી જશે

Shweta Sharma Photos: ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્માએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તેણે ખૂબ જ કિલર લુક આપ્યો છે. જુઓ આ 10 તસવીરો.

10 ફોટો પર ફેન્સ થયા ફિદા

1/10
image

શ્વેતા શર્મા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે પોતાના ફેન્સ માટે ખૂબ જ હોટ તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ તસવીરોમાં શ્વેતા શર્મા બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. 

બ્લેક બિકીનીમાં શ્વેતા શર્માને જોઈને ચાહકો થઈ ગયા દિવાના! :

2/10
image

ભોજપુરી અભિનેત્રી શ્વેતા શર્માએ એવા પોઝ આપ્યા છે કે તેના ફેન્સ આ ફોટા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

બ્લેક બિકીનીમાં પોઝ આપ્યો

3/10
image

ભોજપુરી અભિનેત્રી શ્વેતા શર્માએ બ્લેક બિકીનીમાં પોઝ આપ્યો છે. આ પોઝમાં એ જબરદસ્ત લાગી રહી છે. 

કાતિલાના સ્માઈલ

4/10
image

તમે જોઈ શકો છો કે શ્વેતા આ ફોટોમાં કિલર સ્માઈલ આપી રહી છે. આ ફોટો જોઈને દરેક વ્યક્તિ તેના દિવાના બની શકે છે.

કરી રહી છે મસ્તી

5/10
image

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે તે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કિલર પોઝ

6/10
image

ભોજપુરી અભિનેત્રી શ્વેતા શર્માએ કિલર પોઝ આપ્યો છે. આ ફોટો જોઈને તેના ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.

હેર સ્ટાઈલ

7/10
image

આ વાયરલ ફોટામાં તમે જોઈ શકો છો કે તે ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે. ચાહકોને તેનો આ પોઝ ઘણો પસંદ આવ્યો છે.

કાતિલાના અંદાજ

8/10
image

શ્વેતા શર્માએ કિલર સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા

9/10
image

આ તસવીરો શ્વેતા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. તેના ફેન્સ આ ફોટા પર વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.

ફેન્સ ફોટાને પસંદ કરી રહ્યા છે

10/10
image

શ્વેતા શર્મા ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરતી રહે છે. તેના ફોલોઅર્સ પણ તેના ફોટાને ખૂબ પસંદ કરે છે.