આ સમયે પાણીમાં મિક્સ કરી પીવો Apple Cider Vinegar, વેટ લોસ સહિત મળશે 6 ફાયદા

Apple Cider Vinegar Benefits: એપલ સાઇડર વિનેગરમાં ઘણા ઔષધીય ગુણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. જો તમે તેનું દરરોજ પાણીમાં મિક્સ કરી સેવન કરો તો તેનાથી વેટ લોસ સહિત ઘણા પ્રકારની ગંભીર બીમારીઓથી બચવામાં મદદ મળી શકે છે.
 

ઇમ્યુનિટી વધારે છે

1/6
image

એપલ વિનેગરના સેવનથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. તેમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણ હોય છે. જે બોડીને ખતરનાક બેક્ટિરિયીથી દૂર રાખે છે.

 

બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે

2/6
image

રિસર્ચગેટમાં પ્રકાશિત એક સ્ટડીથી ખ્યાલ આવે છે કે એપલ વિનેગરથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. તેમાં રહેલ એન્ટી-ગ્લાઇસેમિક ઇફેક્ટ, એન્ટી-બાયબિટીક ગુણોના કારણ હોય છે.

પાચનની સમસ્યાથી રાહત

3/6
image

એપલ વિનેગરનું સેવન પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે. સાથે અપચો, ગેસ જેવી પેટની સમસ્યામાં રાહત પહોંચાડે છે.

 

કોલેસ્ટ્રોલ ઘટાડે છે

4/6
image

એપલ વિનેગર ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડી સારા એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. 

 

વેટ લોસમાં ફાયદાકારક

5/6
image

એપલ વિનેગર મોટાપો ઘટાડવામાં ફાયદાકારક છે. હાર્વર્ડ હેલ્થ અનુસાર 2009માં 175 લોકો પર સ્ટડી કરવામાં આવી અને 3 સપ્તાહ સુધી 1-2 ચમચી વિનેગરનું સેવન કરનાર લોકોનું 2-4 પાઉન્ડ સુધી વજન ઘટી ગયું હતું. 

 

આ સમયે સેવન કરવાથી મળશે ફાયદો

6/6
image

એપલ વિનેગરને પાણીમાં 1-2 ચમચી મિક્સ કરી સવારે ખાલી પેટ પીવાથી વધુ ફાયદો મળે છે.

Disclaimer: સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.