Belly Fat Reduce: અજમાવો આ 5 યોગાસન, તમારા પેટની ચરબી ઘટાડવામાં કરશે મદદ
આજકાલની લાઇફસ્ટાઇલમાં દરેક વ્યક્તિ બેલી ફેટ અને વધેલા પેટથી પરેશાન છો. એકવાર જો વજન વધવા લાગે તો તેને ઘટાડવાનું કામ મુશ્કેલ છે. તેનું મુખ્ય કારણ છે આજના ખાનપાન અને લાઇફસ્ટાઇલ.
ધનુરાસનઃ જેમ ધનુષ-બાણ દ્વારા દુશ્મનોનો સંહાર કરવામાં આવે છે તે રીતે પેટની ચરબી ઘટાડવા માટે આ આસન કરવામાં આવે છે.
કુંભકાસનઃ આ આસન દ્વારા તમે પેટને શેપમાં લાવી શકો છો. આ આસનને પ્લેન્ક પોઝના નામથી પણ ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે આ આસનથી પેટના ફેટ ઘટે છે.
ભુજંગાસનઃ તેને કોબરા પોઝના નામથી પણ ઓળખવામાં આવે છે. આ આસન દ્વારા તમે બહાર નિકળેલા પેટને ઘટાડી શકો છો.
ઈસ્ત્રાસન. આ આસન દ્વારા પેટની ચરબી ઝડપથી દૂર કરી શકાય છે. શરીરને લવચીક બનાવવા માટે આ એક અસરકારક યોગ આસન છે. કેટલાક લોકો તેને કેમલ પોઝ તરીકે પણ ઓળખે છે.
નૌકાસન. આ યોગ દરમિયાન આપણે આપણા શરીરને હોડીના આકારમાં બનાવીએ છીએ. આ આસન દ્વારા પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે.
Trending Photos