બાગેશ્વર બાબા તો અદભૂત છે! અંબાજીમાં માર્બલની ખાણોમાંથી કેવી રીતે પથ્થર નીકળે છે તે જોવા પહોંચ્યા

baba bageshwar અંબાજી : દિવ્ય દરબાર માટે અંબાજી આવેલાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે ખાણની મુલાકાત લીધી હતી. અંબાજી માર્બલ ઉદ્યોગથી સમગ્ર વિશ્વમાં જાણીતું છે. અંબાજીમાં 28 જેટલી માર્બલની ખાણો આવેલી છે. અંબાજીમાં દિવ્ય દરબાર કરવા આવેલા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી નજીક અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલી માર્બલ ખાણની મુલાકાત લીધી હતી. અંબાજીની સૌથી જાણીતી ડીકે ત્રિવેદી ખાણ પર જઈને તેમને નિરીક્ષણ કર્યું હતુ.

1/6
image

પહાડી વિસ્તારમાં કઈ રીતે પથ્થર નીકળે છે તે તેમને નિરીક્ષણ કર્યું હતું. ખાણ પર આવેલા નીલમાતા મંદીરના તેમને દર્શન કર્યા હતા

2/6
image

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે પોરબંદર જશે,,,બપોર બાદ અમદાવાદમાં ભરાશે બાબાનો દરબાર,,, અમદાવાદના હાથીજણમાં 3 દિવસ યોજાશે કાર્યક્રમ   

3/6
image

બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં આવ્યા છે. આજથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર અને હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હાથીજણ વિસ્તારમાં લાલગેબી આશ્રમ નજીક કથા અને દિવ્ય દરબાર યોજાશે.અંદાજે 50,000થી વધુ લોકો હનુમાન કથાને દિવ્ય દરબારનો લાભ લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.  

4/6
image

5/6
image

6/6
image