15 દિવસમાં સારી કમાણી કરવી છે, તો આ 5 શેરમાં લગાવો દાવ, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ


Positional Stocks Pick: શેર બજારમાં તેજી વચ્ચે કેટલાક શેર પોઝિશનલ ટ્રેડર્સ/ઈન્વેસ્ટર્સ માટે આકર્ષક જોવા મળી રહ્યાં છે. બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટ (Axis Direct)એ 5-15 દિવસની દ્રષ્ટિએ કેટલાક શેરમાં ખરીદીની સલાહ આપી છે. તેમાં Hindalco, NCC, Timken India, Raymond, Jindal Saw સામેલ છે. બ્રોકરેજે સ્ટોક્સના ટાર્ગેટ, સ્ટોપલોસ અને એન્ટ્રી રેન્જ જણાવી છે.

Hindalco

1/5
image

Hindalco માં BUY ની સલાહ છે. ટાર્ગેટ 720 રૂપિયા છે. સ્ટોપલોસ 680 રૂપિયા રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ 682-690 રૂપિયા છે. 

NCC

2/5
image

NCC માં BUY ની સલાહ છે. ટાર્ગેટ 369 રૂપિયા છે. સ્ટોપલોસ 323.50 રૂપિયા રાખવાનો છે. શેરમાં 328-331.50 રૂપિયા વચ્ચે એન્ટ્રી કરી શકો છો.  

Timken India

3/5
image

Timken India માં BUY ની સલાહ છે. ટાર્ગેટ 5100 રૂપિયા છે. સ્ટોપલોસ 4490 રાખવાના છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્જ  4,558- 4,605 છે.   

Raymond

4/5
image

Raymond માં BUY ની સલાહ છે. ટાર્ગેટ 2897 છે. સ્ટોપલોસ 2526 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્ડ 2,574 - 2,600 છે. 

Jindal Saw

5/5
image

Jindal Saw માં BUY ની સલાહ છે. ટાર્ગેટ 628 રૂપિયા છે. સ્ટોપલોસ 560 રૂપિયા રાખવાનો છે. શેરની એન્ટ્રી પ્રાઇઝ રેન્જ 570-577 રૂપિયા છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં ખરીદીની સલાહ બ્રોકરેજે હાઉસે આપી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, તેથી તમારા એડવાઇઝરની સલાહ લો)