અવનીત કૌરે ગ્રીન રિવીલિંગ ડ્રેસ પહેરી ફોલો કર્યો 'સાઈડ બૂબ' ટ્રેંડ, બોલ્ડ ફોટોએ ઈંટરનેટ પર લગાવી આગ

Avneet Kaur Bold Photo: ટીવી સિરિયલ અને ફિલ્મોમાં પોતાની ક્યૂટનેસના કારણે ચાહકોનું દિલ જીતનાર અભિનેત્રી અવનીત કૌરનું બોલ્ડ ફોટો શૂટ વાઈરલ થઈ રહ્યું છે. તાજેતરમાં જ અભિનેત્રી એક ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી. જેમાં તેણે ગ્રીન કલરનો રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તેણે સાઈડ બૂબ ટ્રેન્ડ ફોલો કર્યો છે. 

1/5
image

અવનીત કૌર રિવીલિંગ ડ્રેસમાં સોશિયલ મીડિયા પર પણ કેટલીક તસવીરો શેર કરી હતી જે ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે.  

2/5
image

અવનીત કૌરનો આ બોલ્ડ અવતાર જોઈને તેની તસવીરો પર લોકો અઢળક કોમેન્ટ કરી રહ્યા છે. અવનીત કૌરે પોતાના સોશિયલ મીડિયા પર અત્યંત બોલ્ડ તસવીરો શેર કરી છે.   

3/5
image

અવનીત કૌર આ તસવીરોમાં ગ્રીન કલરનો રિવીલિંગ ડ્રેસ પહેર્યો છે અને સાથે જ તેણે સિઝલિંગ પોઝ આપ્યા છે. આ પોઝના કારણે ચાહકો પણ આ તસવીરો જોતા જ રહી જાય છે.

4/5
image

અવનીત કૌર જે તસવીરો શેર કરી છે તેમાં સેન્સુઅસ અદાઓ દેખાડતી જોવા મળે છે. અવનીત કૌરની આ માદક તસવીરો જોઈને તેના પર લોકો ફિદા થઈ રહ્યા છે. અવનીત કૌરની આ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

5/5
image

જોકે ટીવી સિરિયલમાં પોતાની ક્યુટનેસના કારણે લોકપ્રિય થયેલી અવનીત કૌરનો આ બોલ્ડ અંદાજ જોઈને કેટલાક ચાહકો નારાજ પણ છે. એક તરફ અવનીત કૌરની બોલ્ડનેસના વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ બદલાયેલી અવનીત તેમને પસંદ નથી.