Anjali Arora latest bold Photos: અંજલિનો માદક અંદાજ જોઈને ચાહકો ફિદા, જુઓ તસવીરો

Anjali Arora latest bold Photos: 'કચ્ચા બદામ' ગર્લ અંજલી અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે દરરોજ સોશિયલ મીડિયા પર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે. હાલમાં જ અંજલિએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

1/5
image

અંજલિ અરોરા તેના હોટ ફોટો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે, તેની લેટેસ્ટ તસવીરોમાં તે સીડી પર પોઝ આપતી જોવા મળે છે.

 

2/5
image

કચ્ચા બદામથી ફેમસ થયેલી અંજલિ અરોરા ટીવીના રિયાલિટી શો લોકઅપમાં પણ જોવા મળી છે, જેને કંગના રનૌત હોસ્ટ કરે છે. આ શોમાં તેની મુનાવર ફારૂકી સાથેની મિત્રતાની ખૂબ ચર્ચા થઈ હતી.

 

3/5
image

થોડા સમય પહેલા અંજલિ અરોરાનો એમએમએસ પણ લીક થયો હતો, ત્યારબાદ તે હેડલાઈન્સમાં રહી હતી. એમએમએસ વાયરલ થયા બાદ અંજલિ ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે.

 

4/5
image

અંજલિએ તેની લેટેસ્ટ તસવીરોમાં જીન્સ અને ટી-શર્ટ પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

 

5/5
image

કચ્ચા બદમ ગર્લ અંજલી અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેના ઈન્સ્ટાગ્રામ પર 12 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.