Ananya Pandey એ ફ્લોરલ બ્યૂટી બનીને જીતી લીધું દિલ, જુઓ Latest Pics

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey) એ ઇંસ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો સાથે હંગામો મચાવી દીધો છે. 
 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey)એ ઇંસ્ટાગ્રામ પર પોતાનીકેટલીક તસવીરો શેર કારી છે, જેમાં તે ફ્લોરલ પ્રિંટના કપડામાં જોવા મળી રહી છે. એક્કા બ્લૂન ઉપર પિંક ફ્લોરલ પ્રિંટના આ ડ્રેસમાં અનન્યા એકદમ સુંદર જોવા મળી રહી છે. જેને ફ્લાવર ઇમોજીના કેપ્શન સાથે તેમણે શેર કરી છે. જુઓ PHOTOS... 

1/7
image

અનન્યા અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાન લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. 

2/7
image

તેમની આ તસવીરોની ખૂબ પ્રશંસા થઇ રહી છે. 

3/7
image

અભિનયની વાત કરીએ તો તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર અનન્યાની ફિલ્મ 'ખાલી પીલી' રિલીઝ થઇ હતી. 

4/7
image

અત્યારે તે શકુન બત્રાની એક ફિલ્મ પર કામ કરી રહી છે, જેનું ટાઇટલ નક્કી થયું નથી.

5/7
image

આ ઉપરાંત, અનન્યા એક એક્શનમ ફિલ્મ 'ફાઇટર' પણ કરી રહી છે. 

6/7
image

આ ઉપરાંત, અનન્યા એક એક્શનમ ફિલ્મ 'ફાઇટર' પણ કરી રહી છે. 

7/7
image

જેમાં તે વિજય દેવરકોંડા સામે જોવા મળશે. તમામ તસવીર સાભાર: Instagram@AnanyaPandey