વહૂ કરતા સવાયા સાસુ! લાડકવાયાના લગ્નમાં તૈયાર થવામાં નીતા અંબાણીએ રાધિકાને પાછળ છોડી

Nita Ambani vs Radhika Merchant: અનંત અંબાણી અને રાધિકા મર્ચેટની 12 જુલાઈ 2024ના રોજ લગ્ન છે. આ લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થઈ રહ્યા છે. જ્યાં દેશીથી લઈને વિદેશી કલાકારોનો જમાવડો જોવા મળશે. લગ્નના થોડાક કલાક પહેલા દુલ્હન રાધિકા માર્ચેટ અને નીતા અંબાણીની તસવીર સામે આવી છે. ચલો જોઈએ એક એક કરીને...

નીતા અંબાણી અને રાધિકા મર્ચંટ

1/7
image

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈ 2024ના રોજ રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. આ શાહી લગ્ન મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં થઈ રહ્યા છે. લગ્નના થોડા કલાકો પહેલા દુલ્હન રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણીની કેટલીક તસવીરો સામે આવી છે જે પ્રી-વેડિંગ ફંક્શનની છે.  

29 વર્ષની રાધિકા મર્ચન્ટ

2/7
image

પહેલા રાધિકાની તસવીરો જોઈએ. અનંત અંબાણીની ભાવિ પત્ની રાધિકાએ તાજેતરમાં જ હલ્દી અને પૂજામાં આ લુક પહેર્યો હતો. જ્યાં ગ્રીન જ્વેલરી જોઈને બધા પ્રભાવિત થયા હતા. આ સિવાય આ લુક 29 વર્ષની રાધિકાને ખૂબ જ સૂટ કરે છે.

રાધિકાનો ચણિયાચોળી

3/7
image

રાધિકા મર્ચન્ટ તેના લગ્નને ખૂબ એન્જોય કરી રહી છે. તેણે પ્રી-વેડિંગ ફંક્શનમાં જોરશોરથી ડાન્સ કર્યો હતો. તેની આ ખુશખુશાલ તસવીર દરેકના ચહેરા પર ચમક લાવશે.

અનંત રાધિકા સાથે

4/7
image

આ તસવીર દાંડિયા નાઈટની હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં તે તેના ભાવિ પતિ અનંત અંબાણી સાથે દાંડિયા રમતી જોવા મળી રહી છે. બંનેએ માળા પણ પહેરી છે. તેમજ મહેમાનો અને સંબંધીઓની ઝલક પણ જોવા મળે છે.

રાધિકાની હલ્દી

5/7
image

રાધિકાની હલ્દી સેરેમનીમાં ઘણા મહેમાનો અને સેલેબ્સ પણ આવ્યા હતા. હલ્દી સેરેમની માટે આ સુંદર સાડીમાં તે ખૂબ જ સુંદર અને સરળ લાગી રહી છે. ચાહકોને આ હળવાશની સ્ટાઇલ ખૂબ પસંદ આવી છે.

નીતાએ પહેરી મનીષ મલ્હોત્રાની સાડી

6/7
image

હવે નીતા અંબાણીની સાડી જુઓ જેને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી છે. આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ હેવી સાડીમાં પણ તે ખૂબ જ સારી લાગી રહી છે.

60 ઉંમરમાં નીતા

7/7
image

નીતા અંબાણીએ મલ્ટી કલર સાડીની સાથે વાળમાં ચોટલો બાંધ્યો છે અને ગજરાથી સજાવ્યો છે. કાનોના ઝુમકા આ લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. ઉપરથી નીતા અંબાણીની આ તસવીર ખૂબ જ સુંદર છે. વિશ્વાસ નથી કરી શકાતો કે તેઓ 60 વર્ષના છે.