જાણો અમિતાભ બચ્ચનના બંગલા પર સ્ટાફની કેવી રીતે કોરોના તપાસ, જુઓ INSIDE PICS

અમિતાભ બચ્ચનના ઘર ઉપરાંત આસપાસના વિસ્તારને પણ સેનિટાઇઝ કરવામાં આવશે.

નવી દિલ્હી: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમના પુત્ર અભિષેક બચ્ચનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ BMC ની ટીમ આજે પણ અમિતાભ બચ્ચનના ઘરને સેનિટાઇઝેશન કરી રહી છે. અમિતાભ બચ્ચનના ઘર 'જલસા'ને સંપૂર્ણપણે સેનિટાઇઝ કરવામાં આવી રહ્યો છે. અમિતાભ બચ્ચનના ઘર ઉપરાંત આસપાસના વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવશે, સાથે જ તેમની સાથે સ્ટાફની કોરોના તપાસ પણ કરવામાં આવી રહી છે. જુઓ તસવીરો....

અમિતાભ બચ્ચનના તમામ સ્ટાફની કોરોના તપાસ

1/5
image

અમિતાભ બચ્ચનના તમામ સ્ટાફની કોરોના તપાસ પણ કરવામાં આવી રહી છે. 

અમિતાભ બચ્ચનના બંગલાને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યો છે

2/5
image

તમને જણાવી દઇએ કે ફરી એકવાર બીએમસીની ટીમ દ્વારા અમિતાભ બચ્ચનના બંગલાને સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા ફરીથી શરૂ થઇ ગઇ છે. 

ચારેય બંગલાને ફરીથી સેનિટાઇઝ કરવામાં આવશે

3/5
image

12 લોકોની ટીમ અહીં પહોંચી ગઇ છે, અને એક-એક કરઈને ચારેય બંગલાને ફરીથી સેનિટાઇઝ કરવામાં આવશે. 

બીએમસી ઓફિશિયલે Zee News સાથે વાતચીત

4/5
image

બીએમસી ઓફિશિયલ  Zee News સાથે વાતચીતમાં જણાવ્યું કે ત્યારબાદ વરિષ્ઠ અધિકારી નિર્ણય લેશે અને કેટલા દિવસ બંગલાને સેનિટાઇઝ કરવાનો છે. 

બચ્ચન સાહેબના ફેન્સ પ્રાર્થનાઓ કરી રહ્યા છે

5/5
image

જોકે બચ્ચન સાહેબના ફેન પ્રાર્થના કરી રહ્યા છે, દુવાઓ માંગી રહ્યા છે કે તે જલદી સાજા થઇ પરત ફરે અને બચ્ચન પરિવારનું આ સંકટ દૂર થઇ શકે.