દુનિયાનું અનોખું ગામ, જ્યાં આજે પણ જમીનથી 3 હજાર ફૂટ નીચે વસવાટ કરે છે લોકો
આ ગામ એક ઉંડી ખીણમાં વસેલું છે. જેની કુલ આબાદી લગભગ 200 લોકોની છે. અહિંયાં ઇન્ડિયન્સ વસવાટ કરે છે, જેમને અમેરિકન માનવામાં આવે છે.
અમેરિકાના ગ્રેંડ કેનિયનની પાસે હવાસૂ કેનિયનમાં સુપાઇ નામનું એક ગામ છે. આ ગામની વિશેષતા તેનું જમનની સપાટીથી લગભગ 3 હજાર ફૂટ નીચે છે. આ ગામ એક ઉંડી ખીણમાં વસેલું છે. જેની કુલ આબાદી લગભગ 200 લોકોની છે. અહિંયાં ઇન્ડિયન્સ વસવાટ કરે છે, જેમને અમેરિકન માનવામાં આવે છે.
આ ગામમાં ઇન્ડિયન્સ વસવાટ કરે છે
આ ગામ એક ઉંડી ખીણમાં વસેલું છે. જેની કુલ આબાદી લગભગ 200 લોકોની છે. અહિંયાં ઇન્ડિયન્સ વસવાટ કરે છે, જેમને અમેરિકન માનવામાં આવે છે.
જમનની અંદર વસેલું આ ગામ દુનિયાથી દૂર
જમનની અંદર વસેલું હોવાના કારણે આ ગામ દુનિયાથી દૂર છે. જ્યાં પહોંચવું ઘણું મુશ્કેલ છે. આવાગમનના સાધન ઘણાં સીમિત હોવાના કારણે ગામ સુધી પહોંચવા માટે મોટાભાગના લોકોને પગપાડા મુસાફરી કરવી પડે છે.
રસ્તો ન હોવાના લોકોને કરવો પડે છે ખચ્ચરોનો ઉપયોગ
રસ્તો ન હોવાના કારણે ત્યાં પહોંચવા માટે લોકોને ખચ્ચરોનો ઉપયોગ કરવા પડે છે. સાથે જ, હેલીકોપ્ટરના સહારે પણ આ ગામ સુધી પહોંચી શકાય છે. જેના માટે તમારે થોડા વધારે પૈસા ખર્ચવા પડી શકે છે.
દર વર્ષે આ ગામમાં પહોંચે છે 55 લાખ ટૂરિસ્ટ
આ અનોખા ગામને જોવા માટે દર વર્ષે 55 લાખ ટૂરિસ્ટ પહોંચે છે. અહીંયા રહેતા લોકો અત્યારે પણ હવાસૂપાઇ ભાષા બોલે છે. તેઓ મકાઇ અને કઠોળનું વાવેતર કરે છે.
આ ગામમાં મળશે આ સુવિધાઓ
આ ગામમાં મકાનો ઉપરાંત પોસ્ટ ઓફિસ, ચર્ચ સ્કૂલ, જર્નલ સ્ટોર અને કેફે પણ જોવા મળે છે. આ ગામમાં હાલમાં પણ તાર-ટપાલ સુવિધા ચાલી રહી છે. અહીંયા તાર-ટપાલ ખચ્ચરોની મદદથી પહોંચાડવામાં આવે છે. અહીંયા ઘણા ધોધ પણ છે, જે ગામની સુંદરતામાં વધારો કરે છે.
Trending Photos