Amazon Great Indian Festival Sale: લોકપ્રિય બ્રાન્ડની સ્માર્ટવોચ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

Amazon ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલું છે. આ વર્ષમાં ગ્રાહકોને સ્માર્ટફોન્સ, ટેબલેટ્સ અને સ્માર્ટવોચ જેવી કેટેગરીના પ્રોડક્ટસ પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યાં છે. હાલ અમે અહીં તમને એમઝોન સેલમાં મળી રહેલી બેસ્ટ સ્માર્ટવોચ ડીલ્સ વિશે માહિતી આપશું. આ લીસ્ટમાં સેમસંગ, એપલ અને શાઓમી જેવી કંપનીઓના પ્રોડક્ટસ સામેલ છે.

Amazfit GTR 2e

1/5
image

એમઝોન સેલમાં આ વોચને 14,999 રૂપિયાને બદલે 7999 રૂપિયામાં ખરીદી શકાશે. આ વોચ 1.39 ઈંચની ઓલવેઝ ઓન AMOLED ડિસ્પ્લે, બ્લડ ઓક્સીજન સેંસર, હાર્ટ રેટ મોનિટર, ઈનબિલ્ટ GPS, 90 સ્પોર્ટ્સ મોડ્સ અને 24 દિવસ સુધી ચાલે તેવી બેટરી આપવામાં આવી છે.  

Mi Watch Revolve

2/5
image

શાઓમીની આ સ્માર્ટવોચને સેલમાં 15,999 રૂપિયાને બદલે 6999 રૂપિયામાં ખરીદી શકાશે. આ વોચ 1.39 ઈંચ AMOLED ડિસ્પ્લે, PPG હાર્ટ સેન્સર, 10 સ્પોર્ટ્સ મોડ્સ, 5 ATM વોટર રેસિસ્ટન્સ અને 14 દિવસ ચાલે તેવી બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Boat Xtend

3/5
image

બોટની આ સ્માર્ટવોચને 7990ને બદલે 2499 રૂપિયામાં ખરીદી શકાશે. આ વોચ 1.69 ઈંચની HD ડિસ્પ્લે, સ્ટ્રેસ મોનિટર, બ્લડ ઓક્સીજન સેંસર, 14 સ્પોર્ટ્સ મોડ, 10 દિવસ ચાલે તેટલી બેટરી અને 50 મીટર સુધી વોટર રેસિસ્ટન્સ જેવા ફીચર્સ સાથે આવે છે.

Apple Watch SE

4/5
image

એપલની આ એફોર્ડેબલ સ્માર્ટવોચ Apple Watch SEને સેલ દરમિયાન 32,900 રૂપિયાને બદલે 27,900 રૂપિયામાં ખરીદી શકાશે. આ વોચની ખાસિયત એ છે કે જો તમે બેભાન થઈને પડી જશો તો આ વોચ ઓટોમેટિકલી ડિટેક્ટ કરી લેશે અને ઈમરજન્સી સર્વિસને કોલ કરશે.

Samsung Galaxy Watch 3

5/5
image

સેમસંગની આ સ્માર્ટવોચ સેલ દરમિયાન 18,991 રૂપિયાના ભારી ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. તેવામાં 34,999 રૂપિયાને બદલે ગ્રાહકો વોચને 15,999 રૂપિયામાં ખરીદી શક્શે. આ વોચ સર્ક્યુલર સુપર AMOLED સક્રિન, ઓલવેઝ ઓન ડિસ્પ્લે, સ્લીપ ટ્રેકિંગ અને બ્લડ ઓક્સીજન સેંસર જેવા ફીચર્સ સાથે આવે છે.