આલિયા ભટ્ટે પુરૂ કર્યું 'સડક 2'નું ઉટી શેડ્યૂલ, અહીં જુઓ PHOTOS

આ વર્ષ 1991 ની સુપરહિટ ફિલ્મ 'સડક'ની સીક્વલ છે જેમાં પૂજા ભટ્ટ અને સંજય દત્ત મુખ્ય ભૂમિકાઓમાં હતા.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt)એ ગુરૂવારે પોતાની આગામી ફિલ્મ 'સડક 2 (Sadak 2)'નું ઉટી શેડ્યૂલ પુરૂ કરી લીધું છે. પોતાના નો મેકઅપ લુકને ફ્લોન્ટ કરતાં આલિયાએ ઇંસ્ટાગ્રામ પર એક બૂમેરાંગ વીડિયો સાથે શેડ્યૂલ પુરૂ થવાના સમાચારને પોતાના પ્રશંસકો સાથે શેર કર્યા છે.

ફોટા સાથે લખી આવી કેપ્શન

1/5
image

ફોટાની કેપ્શનમાં આલિયાએ લખ્યું, ''અને શેડ્યૂલ પુરૂ થાય છે.''

'સડક 2'ના નિર્દેશક છે મહેશ ભટ્ટ

2/5
image

ફિલ્મ 'સડક 2'ની સાથે મહેશ ભટ્ટ ફરી એકવાર નિર્દેશકની ખુરશી સંભાળવા જઇ રહ્યા છે.

'સડકની સીક્વલ છે 'સડક 2'

3/5
image

આ વર્ષ 1991 ની સુપરહિટ ફિલ્મ 'સડક'ની સીક્વલ છે જેમાં પૂજા ભટ્ટ અને સંજય દત્ત મુખ્ય ભુમિકામાં હતા.

આ છે 'સડક 2'ના સ્ટાર્સ

4/5
image

આલિયા ભટ્ટ ઉપરાંત આ સીકવલમાં પૂજા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર પણ જોવા મળશે. 

આ દિવસે રિલીઝ થશે 'સડક 2'

5/5
image

'સડક' આગામી વર્ષે 10 જુલાઇના રોજ રિલીઝ થશે. (ફોટો સાભાર: તમામ તસવીરો આલિયા ભટ્ટના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લીધી છે)