હવે અમદાવાદ રેલવે સ્ટેશન પર આવશે દુબઈ જેવી ફીલિંગ, રેલવેએ શેર કર્યા ભવ્ય કાયાપલટના PHOTOS

Ahmedabad Railway Station Design:  ભારતમાં હાઈસ્પીડ ટ્રેનથી લઈને સ્ટેશન સુધી બધુ બદલવાની તૈયારી થઈ રહી છે. વંદેભારત ટ્રેન બાદ હવે સ્ટેશનોને અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં અમદાવાદ, મુંબઈનું સીએસએમટી અને નવી દિલ્હીના સ્ટેશનનો આખો નક્શો બદલાઈ જશે. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ જશે. રેલવે દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનની કાયાપલટની તસવીરો જાહેર કરી છે. જે જોઈને તમને દૂબઈ જેવી ફીલિંગ આવશે. આ જોઈને તમે વિશ્વાસ નહિ કરો કે શું ખરેખર અમદાવાદનું રેલવે સ્ટેશન આવું બનશે. અમદાવાદ સ્ટેશનની એક ભવ્ય સુધારણાની રાહ જોઈ રહ્યું છે. મોઢેરા સૂર્ય મંદિરની ડિઝાઈથી પ્રેરિત અમદાવાદ HSR રેલ્વેસ્ટેશન હશે. જુઓ તેના પ્લાનની તસવીરો.

1/4
image

2/4
image

3/4
image

4/4
image