અદિતી રાવ હૈદરી પરણી ગઈ, લગ્નની તસવીરો શેર કરીને ચાહકોને આપ્યા બ્રેકિંગ ન્યૂઝ

Aditi Rao Hydari and Siddharth’s wedding pics : અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્નની ખબરે સૌને ચોંકાવી દીધા છે. કપલે મીડિયાથી દૂર ચોરીછુપીથી અને અત્યંત સાદગીથી લગ્ન કર્યાં છે. અદિતી રાવ હૈદરીએ લગ્નની તસવીરો શેર કરી છે. દરેક તસવીરમાં સાદગી છલકાઈ રહી છે. 

અદિતી રાવ હૈદરીના લગ્નની તસવીરો

1/10
image

અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે એક સુંદર દક્ષિણ ભારતીય લગ્ન સમારોહ સ્ટાઈલમાં લગ્ન કર્યા. આ કપલે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વર અને કન્યા બંનેએ તેમના લગ્ન માટે દક્ષિણ ભારતની પરંપરા મુજબનો પોષાક પહેર્યો હતો.

અદિતી રાવ હૈદરીના લગ્નની તસવીરો

2/10
image

અદિતિએ સુંદર કૅપ્શન સાથે ફોટા શેર કર્યા જેમાં લખ્યું હતું કે, "તુ મારો સૂર્ય, મારો ચંદ્ર અને મારા બધા સ્ટાર્સ છો - અનંતકાળ માટે પિક્સી સોલમેટ બનવા માટે - હાસ્ય માટે, ક્યારેય મોટા ન થવા માટે - શાશ્વત પ્રેમ, પ્રકાશ અને જાદુ Mrs & Mr Adu-Siddhu

અદિતી રાવ હૈદરીના લગ્નની તસવીરો

3/10
image

અદિતિએ એકદમ સાદગીભર્યો લેહેંગા પહેર્યો છે, જેમાં ગોલ્ડન ઝરી વર્ક હતું. જેના પટ્ટા અને હાથથી ભરતકામ કરેલી બોર્ડર હતી. 

અદિતી રાવ હૈદરીના લગ્નની તસવીરો

4/10
image

અદિતી રાવ હૈદરીના લગ્નની તસવીરો

5/10
image

અદિતી રાવ હૈદરીના લગ્નની તસવીરો

6/10
image

અદિતી રાવ હૈદરીના લગ્નની તસવીરો

7/10
image

અદિતી રાવ હૈદરીના લગ્નની તસવીરો

8/10
image

અદિતી રાવ હૈદરીના લગ્નની તસવીરો

9/10
image

અદિતી રાવ હૈદરીના લગ્નની તસવીરો

10/10
image