થાક ઉતારવા બિકીની પહેરીને પુલમાં ઉતરી સારા, જોતજોતામાં વાયરલ થયા Photos

બોલિવુડ સ્ટાર સારા અલી ખાન (Sara Ali Khan) હાલ સૌથી બિઝી સ્ટારકિડ બની છે. તે સતત ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત હોય છે. ત્યારે પોતાનો બિઝી લાઈફનો થાક ઉતારવા માટે તે શ્રીલંકા (Srilanka) પહોંચી છે, જ્યાં તે મનમોહક નજારાનો આનંદ માણી રહી છે. સારા અલી ખાન હાલ વેકેશન એન્જોય કરી રહી છે, જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેના બાદથી જ આ તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ. કારણ કે, સારા બિકીનીમાં દેખાઈ છે. સમુદ્ર કિનારે બિકીની પહેરેલી સારાનો આ અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. જુઓ આ તસવીરો...

નવી દિલ્હી :બોલિવુડ સ્ટાર સારા અલી ખાન (Sara Ali Khan) હાલ સૌથી બિઝી સ્ટારકિડ બની છે. તે સતત ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત હોય છે. ત્યારે પોતાનો બિઝી લાઈફનો થાક ઉતારવા માટે તે શ્રીલંકા (Srilanka) પહોંચી છે, જ્યાં તે મનમોહક નજારાનો આનંદ માણી રહી છે. સારા અલી ખાન હાલ વેકેશન એન્જોય કરી રહી છે, જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેના બાદથી જ આ તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ. કારણ કે, સારા બિકીનીમાં દેખાઈ છે. સમુદ્ર કિનારે બિકીની પહેરેલી સારાનો આ અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. જુઓ આ તસવીરો...

1/5
image

બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન વેકેશન મનાવવા શ્રીલંકા પહોંચી છે.

2/5
image

આ તસવીરો શેર કરતા સારાએ કેપ્શનમાં લખ્યું કે, ‘લેડી ઈન લંકા...’

3/5
image

તમામ તસવીરોમાં સારા હળવાશના મૂડમાં દેખાઈ રહી છે. તેનો આ કૂલ અંદાજ સાથે બિકીનીનું કોમ્બિનેશન લોકોને પસંદ આવ્યું.

4/5
image

સારાને શ્રીલંકાના કેટલાક લોકેશન બહુ જ પસંદ છે.

5/5
image

સારાએ શ્રીલંકાના વરસાદમાં રીક્ષાની સવારી કરવાનું ચૂકી ન હતી. (ફોટો સાભાર : Instagram@saraalikhan)