Aamna Sharif નો બ્લેક બોલ્ડ લૂક, જોઈને તમારા પણ હોશ ઉડી જશે

નવી દિલ્હીઃ નાના પડદાનો સુંદર ચહેરો અને જાણીતી અભિનેત્રી આમના શરીફ (Aamna Sharif) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ ચાહકો માટે શાનદાર ફોટા શેર કરતી રહે છે. ફેન્સ હંમેશા તેના લૂકની પ્રશંસા કરે છે. ત્યારે હાલમાં આમનાએ બ્લેક ડ્રેસમાં સુંદર ફોટોશૂટ શેર કર્યું છે. જેને જોઈને તમે પણ તમારા હોશ ઉડી જશે.

 

 

આવો છે આમનાનો લૂક(Aamna Sharif)

1/6
image

આ ફોટામાં આમના (Aamna Sharif) બ્લેક કલરના ટૉપમાં ખુબ જ સુંદર લાગી રહી છે. 

ન્યૂડ મેકઅપ

2/6
image

ફોટામાં જોઈ શકાય છે તેમ, આમના શરીફે (Aamna Sharif) એકદમ હળવો અને ન્યૂડ મેકઅપ લગાવ્યો છે. જે ખુબ જ સેક્સી લાગી રહ્યો છે. 

અજીબ સ્ટાઈલનું ટોપ

3/6
image

તેનું આ ટોપ ખુબ જ અજીબ સ્ટાઈલનું છે. જેમાં એક સ્પોર્સ્ટસ બ્રાની સાથે એક કપડું પેટ પર લપેટાયેલું જોવા મળી રહ્યું છે. તેની સાથે તેમને બ્યૂ જીન્સ ટીમ કર્યું છે.

હટકે પોઝ

4/6
image

આમનાએ આ ફોટોશૂટમાં એકદમ હટકે પોઝ આપ્યા છે. ખુલી હવાઓમાં તેના વાળ લહેરાઈ છે જે તેની સુંદરતાને 10 ગણી વધારી દે છે. 

હૂપ્સ અને બ્રસલેટ પર પણ નજર

5/6
image

આ લૂક સાથે આમનાના કાનમાં મોટા હૂપ્સ અને હાથમાં વોચ અને એક બ્રેસલેટ લોકોનું ધ્યાન ખેંચે છે.

ડિજિટલ ડેબ્યૂ

6/6
image

આમના શરીફે (Aamna Sharif) હાલમાં જ ડિજિટલની દુનિયામાં સિરીઝ ડૈમેજ્ડ 3(Damaged 3)માં ડેબ્યૂ કર્યું છે.  (ફોટો સાભાર: Instagram@Aamnasharif)