આ તસવીરો વડે ફરી એકવાર ઇન્ટરનેટ પર છવાઇ આમિર ખાની પુત્રી Ira Khan

ઇરા ખાન (Ira Khan) એ પોતાના ઇંસ્ટાગ્રામ પર શીર્ષાસનનો પ્રયાસ કરતો એક પોતાનો ફોટો શેર કર્યો છે. જે વાયરલ પણ થઇ રહ્યો છે. 

નવી દિલ્હી: આમિર ખાન (Aamir Khan) અને રીના દત્તા (Reena Dutta) ની પુત્રી ઇરા ખાન (Ira Khan) પોતાની તસવીરોના કારણે અવાર-નવાર ચર્ચામાં રહે છે અને ફરી એકવાર તે પોતાની લેટેસ્ટ ફોટોના કારણે ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે ઇંસ્ટાગ્રામ પેજ પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના ઇંસ્ટા પેજ પર પોતાના જીવનના સુંદર અને યાદગાર પળ શેર કરતી રહે છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં ઇરા પોતાના પરિવાર સાથે પંચગની (Panchgani)માં આમિર ખાનના ફાર્મહાઉસ પર સમય વિતાવી રહી છે. તેમણે ત્યાંની સુંદર તસવેરો પોતાના ઇંસ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. પોતાની આ તસવીરોમાં ઇરા હેન્ડસ્ટેન્ડ એટલે કે શીર્ષાસન કરવાનો પ્રયત્ન કરી રહી છે. શીર્ષાસન વખતે તેમણે એક જીપ ગ્રે જેકેટ અને વાદળી રંગની શોટ્સ પહેરી છે. 
 

ઇરા ખાને ફિટનેસ ટ્રેનરને કર્યા ટેગ

1/5
image

ઇરાએ પોતાની પોસ્ટમાં ફિટનેસ ટ્રેનર નુપુર શિખરેને પણ ટેગ કર્યા છે. (ફોટો સાભાર: તમામ તસવીરો ઇરા ખાનના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)

શીર્ષાસનનો પ્રયત્ન કરતી ઇરા ખાન

2/5
image

ઇરાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર શીર્ષાસનનો પ્રયત્ન કરતો પોતાનો એક ફોટો શેર કર્યો છે. 

પંચગનીમાં ઇરા ખાન

3/5
image

ઇરાએ પોતાના પરિવાર સાથે પંચગની (Panchgani) માં આમિર ખાનના ફાર્મહાઉસ પર સમય વિતાવી રહી છે. 

ઇરા ખાનની વર્કઆઉટ તસવીરો

4/5
image

ઇરા ખાન મોટાભાગે પોતાના વર્કઆઉટ વીડિયો અને તસવીરો વડે પોતાના પ્રશંસકોને ટીઝ કરે છે.

સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે ઇરા

5/5
image

આમિર ખાનની પુત્રી ઇરા ખાનને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે.