એરફોર્સ ઓફિસરની પુત્રી સાથે સુપરસ્ટારે કર્યા હતા ગુપચૂપ લગ્ન, 16 વર્ષ બાદ થઇ ગયા છૂટાછેડા, પહૈચાન કોન?

Celebs Secret Marriage: શું તમને ખબર છે કે તે એરફોર્સ ઓફિસની પુત્રી વિશે જેણે સુપરસ્ટારની સાથે લગ્ન કર્યા હતા. જી હાં આજના સમયે બંનેના છુટાછેડા થઇ ચૂક્યા છે. પરંતુ આજે પણ બંને વચ્ચે સારા સંબંધો છે. ચાલો આવી જ સુપરસ્ટારની લવસ્ટોરીથી પરિચિત કરાવીએ... 

સુપરસ્ટાર અને તે એકબીજાના પ્રેમમાં હતા પાગલ

1/7
image

આમ તો તમે બોલીવુડમાં ઘણા સુપરહિટ લવસ્ટોરીઝ સાંભળી હશે. કેટલાક એવા કપલ જે એકબીજાના થઇ ગયા તો કેટલાક અલગ થઇ ગયા. એવી જ એક જોડી હતી બોલીવુડના સુપરસ્ટારની. જેમને પ્રેમ થયો એરફોર્સ ઓફિસરની પુત્રી સાથે. તે અને સુપરસ્ટાર એકબીજાના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેમને દુનિયાની ચિંતા ન કરી અને ગુપચૂપ લગ્ન કરી લીધા. બંનેને બે બાળકો થયા. પરંતુ 16 વર્ષ પછી આ સંબંધ તૂટી ગયો. શું તમે ઓળખી શક્યા આ કપલ કોણ છે? ચાલો જણાવીએ પુરી કહાની.... 

આમિર ખાન અને તેમની પહેલી પત્ની રીના દત્ત

2/7
image

આ કહાની બીજા કોઇની નહી પરંતુ આમિર ખાન અને તેમની પ્રથમ પત્ની રીના દત્તાની છે. રીના પિતા એર ઇન્ડીયામાં સીનિયર ઓફિસ હતા. રીના હિંદુ અને આમિર મુસ્લિમ હતા. પરંતુ બંનેના પ્રેમને ધર્મના બંધન નડ્યા નહી. 

ધરવાળાને કહ્યા વિના કર્યા લગ્ન

3/7
image

રીના દત્તાની ઉંમર હતી લગભગ 19 વર્ષ તો આમિરની 21 વર્ષ. બંનેએ ઘરવાળાઓને કહ્યા વિના 'કયામત સે કયામત તક' ની શૂટિંગ દરમિયાન ગૂપચૂપ લગ્ન કરી લીધા હતા. 

આમિર ખાનની ઉંમર હતી 20 વર્ષ

4/7
image

બંને વચ્ચે લગ્નના લગભગ એક વર્ષ પહેલા અફેર શરૂ થયું હતું. બંને એકબીજાથી એટલા ખુશ હતા કે તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ જ્યારે બંને પ્રેમમાં પડ્યા ત્યારે રીના 18 વર્ષની હતી પરંતુ આમિર 20 વર્ષનો હતો.

આમિર ખાન 21 વર્ષના થયા તો બંનેએ કરી લીધા કોર્ટ મેરેજ કરી લીધા

5/7
image

એવામાં રીના દત્તાએ આમિર ખાને પુખ્ત થવાની રાહ જોઇ. જેવા જ આમિર ખાન 21 વર્ષના થયા તો બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા. શરૂઆતમાં તો આમિર અને રીનાના ઘરવાળાથી લગ્નના વાતને છુપાવી રાખી હતી. 

રીના દત્તાના પિતા ખૂબ નારાજ હતા

6/7
image

જો એક દિવસ રીના દત્તાની બહેને શંકા ગઇ અને પછી ઘરમાં આ વાત બધાને ખબર પડી. જ્યાં એક તરફ આમિર ખાનના પિતાએ તો આ લગ્નને ખુશી ખુશી સ્વિકારી લીધા હતા. પરંતુ રીના દત્તાના પિતા ખૂબ નારાજ થઇ ગયા હતા. 

મિસ્ટર દત્તા એટલા શોક્ડ થઇ ગયા કે તેમને પથારી પકડી લીધી

7/7
image

પુત્રીના લગ્ન વિશે સાંભળીને મિસ્ટર દત્તા એટલા શોક્ડ થઇ ગયા કે તેમણે પથારી પકડી લીધી. એવામાં હોસ્પિટલમાં પન તેમને ભરતી કરાવવામાં આવ્યા. આ મુશ્કેલ સમયમાં આમિર ખાને રીના પિતાની ખૂબ સેવા કરી. આ બધુ જોઇ રીના પિતા પણ માની ગયા.