Aamir Khan Daughter: આમિર ખાનની પુત્રીએ બોયફ્રેન્ડ સાથે ઉજવી ઇદ, ડીપ બ્લાઉઝમાં પાર કરી બોલ્ડનેસની તમામ હદો

Aamir Khan Daughter Ira Khan Eid Celebration Photos: સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાન પોતાની બિંદાસ લાઇફ સ્ટાઇલ માટે જાણિતી છે. ઇરા ખાન અવાર નવા પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી હોય છે પરંતુ આ વખતે તો ઇરાએ એવી તસવીરો શેર કરી છે જેના લીધે તેમની બોલ્ડનેસની ચોતરફ ચર્ચા થઇ રહી છે. 

ઇરાએ ઉજવી ઇદ

1/7
image

વિશ્વભરમાં ઇદની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બોલીવુડ સ્ટાર્સે પણ ઇદની ઉજવણી કરી અને જેની તસવીરો સોશિયલ મીડીયા પર શેર કરી છે. 

મિત્રો અને બોયફ્રેન્ડ સાથે ઇદની ઉજવણી

2/7
image

પરફેક્ટ મેન તરીકે જાણિતા આમિર ખાનની પુત્રીએ પોતાના મિત્રો અને બોયફ્રેન્ડ સાથે ઇદની ઉજવણી કરી હતી જેની તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે. 

ઇરાનો હોટ અંદાજ

3/7
image

ઇરા બોયફ્રેન્ડ બાહોમાં રોમેન્ટીક અંદાજમાં કોજી અંદાજમાં જોવા મળી રહી છે. ઇરાનો આ હોટ અંદાજ ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. 

ફેન્સએ કર્યા સવાલો

4/7
image

આ ફોટામાં આમિર ખાનનો ભત્રીજો પણ જોવા મળે છે. જેથી આ ફોટાને જોઇ ફેન્સ પ્રશ્ન કરવા લાગ્યા કે આખરે અત્યાર સુધી ક્યાં હતો. 

ઇરાના ડ્રેસને લઇ કર્યા સવાલ

5/7
image

અચાનક તેમને ઇરાની ઇદ પાર્ટીમાં જોઇ બધા શોક્ડ રહી ગયા. તેને ઓળખવો મુશ્કેલ લાગે છે. તો બીજી તરફ ઘણા લોકોએ ઇરાના ડ્રેસિંગ સેન્સને લઇને સવાલ ઉઠાવ્યા. 

ઇદી વિશે જણાવ્યું ફેક્ટ

6/7
image

ઇરા અને નૂપુરે સેલિબ્રેશન દરમિયા સાથે પોઝ આવ્યા હતા તેઓ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. આયરાએ ફોટો શેર કરી ઇદ વિશે કેટલાક ફેક્ટ્સ પણ જણાવ્યા છે. તેમણે લખ્યું 'શું તમે જાણો છો કે તમે લગ્ન સુધી ઇદી માટે એલિજેબલ છો. મેં વિચાર્યું એકવાર એડલ્ટ થઇ ગયા. તમે દરરોજ નવું સીખો છો. ઇદ મુબારક.'

ઇદીનો લુક

7/7
image

ફોટો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ ઇરાના લુકની પ્રશંસા કરી તો ઘણા લોકોએ ઢંગના કપડા પહેરાની સલાહ આપી.