PHOTOS: પ્રેગ્નેંસીના એક મહિના બાદ Natasa Stankovic એ જલદી મેન્ટેન કર્યું ફિગર
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના હરફનમૌલા ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની મંગેતર નતાશા સ્ટૈનકોવિચ (Natasa Stankovic) ની કેટલીક તસવીરો ફરીથી સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. જોકે બાળકના જન્મના મહિના બાદ જ નતાશાએ પોતાના ફીગરને મેન્ટેન કરી લીધું છે અને એવામાં તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

નતાશાએ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો
ક્રિકેટર હાર્દિક પંડ્યાની મંગેતર નતાશાએ સોશિયલમ મીડિયા પર પોતાની કેટલીક તસવીરોને શેર કરી છે, જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
આ પ્રકારે ચર્ચામાં છે નતાશા
જોકે, બાળકોના જન્મના એક મહિના બાદ નતાશાએ પોતાના ફીગરને આ પ્રકારે મેન્ટેન કરી લીધું, જેમાં તે અને પણ વધુ સુંદર લાગી રહી છે.
નતાશાએ શેર કર્યો ફેમિલી ફોટો
પુત્રના જન્મને એક મહિનો થઇ જતાં નતાશાએ શેર કરી હતી ફેમિલી ફોટો.
પુત્રના દુલાર કરતી જોવા મળી નતાશા
આ તસવીરો પર હાર્દિક પણ કોમેન્ટ કર્યા વિના રહી શક્યા નથી અને તેમણે દિલવાળી ઇમોજી કોમેન્ટમાં વરસાવી દીધી, તમને જણાવી દઇએ કે હાર્દિક પંડ્યા હાલ આઇપીએલ માટે દુબઇ ગયા છે.
નતાશાનું બેબી બંપ
નતાશાએ પોતાના બેબી બંપની પણ એક-એકથી ચઢિયાતી સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી ચૂકી છે.
Trending Photos