કંન્ફ્યૂઝ છો...Split AC કે પછી Window AC કયું બેસ્ટ? આ રહ્યો તમામ પ્રશ્નનો જવાબ
AC for Summer Season: Window AC અને Split AC બંને એરકંડીશનર જોરદાર ખરીદવામાં આવે છે. જોકે તેમાંથી તમારા માટે કયો ઓપ્શન બેસ્ટ રહેશે એ વાત સમજવામાં જો તમને પરેશાની થતી હોય તો આજે અમે તમને કેટલાક પોઇન્ટ્સ દ્વારા તમારું કામ સરળ કરવા જઇ રહ્યા છીએ.
Trending Photos
AC for Summer Season: ગરમીના દિવસોમાં ઘરને ઠંદુ રાખવ માટે એર કંડીશનર (AC) એક જરૂરી એપ્લાયન્સ છે. આ બે પ્રકારના હોય છે, જેમાં પહેલું છે Split AC અને બીજું છે Window AC, અને તેમાંથી કયો ઓપ્શન ખરીદવામાં આવે આ પ્રશ્ન મોટાભાગના લોકોના મનમાં રહે છે. બંને જ એર કંડીશનર જોરદાર ખરીદવામાં આવે છે, જોકે તેમાંથી તમારા માટે કયો ઓપ્શન બેસ્ટ રહેશે આ વાત સમજવામાં જો તમને મુશ્કેલી થતી હોય તો આજે કેટલાક પોઇન્ટ્સ દ્વારા તમારું કામ ઇઝી થઇ જશે.
રૂપિયા બગાડ્યા વિના ઘરે જ AC ને કરો ક્લીન, આ ટિપ્સથી નવું નોકાર થઇ જશે તમારું એસી
Career Growth Tips: ગ્રોથ પ્રાપ્ત કરવો હોય તો કન્ફર્ટ ઝોનમાંથી બહાર નિકળો, સફળતા તમારા કદમ ચૂમશે
Split AC:
ડિઝાઇન: બે યુનિટમાં આવે છે: એક ઇન્ડોર યુનિટ અને આઉટડોર યુનિટ.
કૂલિંગ કેપેસિટી: Window AC કરતાં વધુ શક્તિશાળી અને મોટા રૂમને ઠંડક આપી શકે છે.
ઊર્જા કાર્યક્ષમતા: Window AC કરતાં વધુ એનર્જી એફીશિએન્ટ.
ઘોંઘાટનું સ્તર: Window AC કરતાં ઓછો ઘોંઘાટ.
ઇન્સ્ટોલેશન: વધુ કોમ્પ્લિકેટેડ અને મોંઘુ ઇન્સ્ટોલેશન.
કિંમતઃ Window AC કરતાં મોંઘી.
UPI દ્વારા ATM વડે એકાઉન્ટમાં જમા કરાવી શકશો પૈસા, શું છે RBI ની નવી સ્કીમ
RR vs RCB: આરસીએ કેચના લીધે ગુમાવી મેચ? વિરાટે વેઠ વાળી, 12 ઓવર એકલો રમ્યો..
Window AC
ડિઝાઇન: એક યુનિટમાં આવે છે જે વિંડોમાં ફીટ બેસે છે.
કૂલિંગ કેપેસિટીઃ Split AC કરતા ઓછું પાવરફુલ અને નાના રૂમને ઠંડક આપી શકે છે.
ઊર્જા કાર્યક્ષમતા: Split AC કરતાં ઓછી એનર્જી એફીશિએન્ટ.
ઘોંઘાટનું સ્તર: Split AC કરતાં વધુ ઘોંઘાટ.
ઇન્સ્ટોલેશન: સરળ અને ઓછા ખર્ચામાં ઇન્સ્ટોલેશન.
કિંમતઃ Split AC કરતાં ઓછી કિંમત.
અનિલ અંબાણીના મોટા પુત્રએ બનાવી 2000 Cr ની કંપની, નાનાવાળાના શોખ ઉડાવી દેશે હોશ
ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!
Split AC અને Window AC ની વચ્ચે પસંદગી કરતી વખતે આ જરૂરી વાતોનું રાખો ધ્યાન.
રૂમની સાઇઝઃ Split AC મોટા રૂમ માટે વધુ સારું છે, જ્યારે Window AC નાના રૂમ માટે વધુ સારું છે.
બજેટઃ Split AC Window AC કરતાં મોંઘું છે.
એનર્જી એફીશિએન્ટ: વિન્ડો એસી કરતા સ્પ્લિટ એસી વધુ એનર્જી એફીશિએન્ટ છે.
ઘોંઘાટનું સ્તર: Split AC Window AC કરતાં ઓછો અવાજ કરે છે.
ઇન્સ્ટોલેશન: સ્પ્લિટ એસીનું ઇન્સ્ટોલેશન વિન્ડો એસી કરતાં વધુ જટિલ અને ખર્ચાળ છે.
વર્ષમાં 436 રૂ. આપીને તમારા પરિવારને મળશે 2 લાખ રૂપિયા, તમારે માટે જરૂરી છે આ યોજના
Lift Safety Tips: લિફ્ટમાં ફસાઇ ગયા છો તો તાત્કાલિક કરો આ કામ, પેનિક થશો તો ગુમાવશો પડશે જીવ
ગરમીના દિવસોસોમાં કયો વિકલ્પ ખરીદવો રહેશે બેસ્ટ:
અહીં તમારા રૂમના આકાર, બજેટ, એનર્જી એફીશિએન્ટ, ઘોંઘાટનું સ્તર અને ઇન્સ્ટોલેશનની સુવિધા પર નિર્ભર કરે છે.
અહીં કેટલાક સામાન્ય દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે
મોટો રૂમ (150 ચોરસ ફૂટથી વધુ): Split AC
નાનો રૂમ (150 ચોરસ ફૂટથી ઓછો): Window AC
ઓછું બજેટ: Window AC
એનર્જી એફીશિએન્ટ: Split AC
ઓછો અવાજ: Split AC
સરળ ઇન્સ્ટોલેશન: Window AC
Watch: 23 વર્ષના પોરિયાએ IPL માં ધાતક પરર્ફોમન્સથી મચાવી ધમાલ, પિતાને આપી ક્રેડિટ
આચાર સંહિતામાં વોટર કાર્ડ બનવવાની રીત, લોકસભા ચૂંટણીમાં કેવી રીતે બનશો વોટર?
કેટલીક મહત્વની વાતો:
- જો તમારી પાસે મોટો ઓરડો છે અને તમે એનર્જી એફીશિએન્ટ અને ઓછો અવાજ ઈચ્છો છો, તો સ્પ્લિટ એસી એક સારો વિકલ્પ છે.
- જો તમારી પાસે નાનો રૂમ છે અને ઓછા બજેટમાં છે, તો વિન્ડો એસી એક સારો વિકલ્પ છે.
- તમે ઇન્વર્ટર એસી પણ ખરીદી શકો છો જે વધુ એનર્જી એફીશિએન્ટ છે.
- AC ખરીદતા પહેલા વિવિધ બ્રાન્ડ અને મોડલની તુલના કરો અને તમારી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ એસી પસંદ કરો.
- આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે.
વારંવાર આવતી હિચકીથી પરેશાન છો? આ ઘરેલૂ ઉપાયથી મળી શકે છે રાહત
ખર્ચ 1500 કરોડ, એફિલ ટાવર કરતાં 35 મીટર ઉંચો; દુનિયાના સૌથી ઉંચા રેલવે પુલ પર ક્યારથી દોડશે ટ્રેન?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે