Missing Day 2023: તડપાવે છે તમને કોઈની યાદ? ફટાફટ આજના આજના દિવસે કરો આ મેસેજ
Missing Day 2023: એન્ટી વેલેન્ટાઈન ડેનો છઠ્ઠો દિવસ મિસિંગ ડે તરીકે ઉજવાય છે. 20 જાન્યુઆરીનો દિવસ એટલે મિસિંગ ડે. આ દિવસ એવા લોકો માટે સ્પેશિયલ બની શકે છે જે કોઈની યાદમાં તરસી રહ્યા હોય. અહીં એવા કેટલાક સ્પેશિયલ મેસેજ પણ અમે તમને રજૂ કરી રહ્યા છે જે તમે એવા લોકોને મોકલી શકો છો જેમની યાદ તમને બેહાલ બનાવી રહી છે.
Trending Photos
Missing Day 2023: એન્ટી વેલેન્ટાઈન વીકની ઉજવણી ચાલુ છે. જેમાં સ્લેપ ડે, કિક ડે, પરફ્યૂમ ડે, ફ્લર્ટ ડે, કન્ફેશન ડે, મિસિંગ ડે અને બ્રેક અપ ડે સામેલ છે. એન્ટી વેલેન્ટાઈન ડેનો છઠ્ઠો દિવસ મિસિંગ ડે તરીકે ઉજવાય છે. 20 જાન્યુઆરીનો દિવસ એટલે મિસિંગ ડે. આ દિવસ એવા લોકો માટે સ્પેશિયલ બની શકે છે જે કોઈની યાદમાં તરસી રહ્યા હોય. અહીં એવા કેટલાક સ્પેશિયલ મેસેજ પણ અમે તમને રજૂ કરી રહ્યા છે જે તમે એવા લોકોને મોકલી શકો છો જેમની યાદ તમને બેહાલ બનાવી રહી છે.
જે લોકોના બ્રેક અપ થઈ ગયા હોય અને હજુ પણ તેઓ તેમના એક્સ પાર્ટનરને યાદ કરતા હોય તેમના માટે પણ આ દિવસ ખાસ બની રહેતો હોય છે. તમારા નીકટના લોકોને તમે કેટલાક ખાસ સંદેશા મોકલીને જણાવી શકો છો કે તેમના વિશે તમે શું વિચારી રહ્યા છો.
Missing Day 2023 મેસેજ...
- હું મિસિંગ ડે પર વાસ્તવમાં ઈચ્છું છું કે તમે મને તમારા પૂરા મનથી માફ કરો અને તમારી ઉપસ્થિતિ સાથે તેને ફરીથી સુંદર બનાવવા માટે મારા જીવનમાં પાછા આવી જાઓ.
- જ્યારે તમે વાસ્તવમાં કોઈને યાદ કરો છો, ત્યારે તમે તેમની પ્યારી, નાની નાની ચીજોને યાદ કરો છો જે ખુબ જ ખાસ હતી. હેપ્પી મેસિંગ ડે.
- તમને યાદ કરવા એ મારા તમામ દર્દને ખુશીમાં ફેરવી દેશે જો મને એ ખબર પડે કે તમે પણ મને એટલા જ યાદ કરો છો જેટલું હું કરું છું.
- તમને દરરોજ દિવસ રાત મીસ કરુ છું. તમારી દરેક વાત યાદ આવે છે. સારા દિવસો પાછા ફરશે, તમે મારા જીવનમાં ફરીથી પાછા ફરો.
- કહાં ખો ગએ આપ, યા સો ગએ આપ,
બેવફા તો લગતે નહીં થે પહલે, ક્યાં અબ હો ગએ હૈ આપ.
મિસિંગ ડેની શુભકામનાઓ
- દિન ભી ઠીક સે નહીં ગુઝરતા ઔર
રાત ભી બડી તડપાતી હૈ,
ક્યાં કરું યાર તેરી યાદ હી ઈતની આતી હૈ.
મિસ યુ.
- હમ તુમ્હે યાદ કરેંગે
તુમ હમે યાદ કરના
દેખતે હૈ હિચકિયાં કિસે આતી હૈ
મિસિંગ ડેની શુભકામનાઓ
- બરસાત તો થમ જાતી હૈ પર યાદે નહીં,
રોજ- રોજ મૌસમ કા બદલના અચ્છા નહીં.
મિસ યુ
- સિર્ફ યાદો કા એક સિલસિલા રહ ગયા હૈ,
ખુદા જાને ઉનસે મેરા ક્યા રિશ્તા રહ ગયા હૈ
મિસ યુ
- હર નઈ ચીઝ અચ્છી હોતી હૈ પર
તેરી પુરાની યાદે દિલ કો બેહદ અચ્છી લગતી હૈ
મિસ યુ
- તન્હાઈ મે અક્સર આપકી યાદ આતી હૈ,
ખુદા કસમ બહુત રુલાકર જાતી હૈ
હેપ્પી મિસિંગ ડે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે