હું મારા પતિના BOSSની શારીરિક જરૂરિયાતો પૂરી કરું છું તો મારા પતિને મળે છે પ્રમોશન, મહિલાએ વટાણા વેર્યા

લંડનની એક મહિલાએ પોતાના પતિને પ્રમોશન અપાવવા માટે એવું કર્યું, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. મહિલાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેના પતિને છેલ્લા કેટલાક સમયથી સતત પ્રમોશન મળી રહ્યું છે અને તેનું યોગદાન તેના પતિની ક્ષમતા કરતાં વધારે છે, કારણ કે તે તેના પતિના બોસને ખુશ રાખે છે.

મહિલાએ આ આખી સ્ટોરી તેના Twitter એકાઉન્ટ પર શેર કરી છે. પત્નીએ પોતાના Tweetમાં લખ્યું- મારા પતિને સતત પ્રમોશન મળી રહ્યાં છે કારણ કે હું તેના બોસની શારીરિક જરૂરિયાતો પૂરી કરું છું. તેથી જ મારા પતિના પ્રમોશનમાં મારો પણ હાથ છે. મારા પતિને અત્યાર સુધી અનેક પ્રમોશન મળ્યા છે. પરંતુ તેને લાગે છે કે આ બધું તેની ક્ષમતાના કારણે થયું છે. પરંતુ તેઓને સત્ય પણ ખબર નથી. હું તેમના બોસને ખુશ રાખું છું જેથી તેઓ મારા પતિનું ધ્યાન રાખી શકે. જેના કારણે મારા પતિને એક પછી એક અનેક પ્રમોશન મળ્યા છે.

મહિલાએ પોતાની કબૂલાતમાં એમ પણ કહ્યું હતું કે મારા પતિને કામના કારણે લાંબા સમય સુધી ઘરની બહાર રહેવું પડે છે, જેનો લાભ લઈને તેનો બોસ ઘરે આવે છે અને હું તેની તમામ જરૂરિયાતો પૂરી કરું છું. આ જાણીને લોકોને આશ્ચર્ય થાય છે. લોકો કહે છે કે એવું ન થઈ શકે કે તેના પતિને આ વિશે કંઈ ખબર ન હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news