અસલી કામ તો પછી જ કરવાનું હોય.... ફિઝિકલ રિલેશન પછી પતિ કરે આ કામ તો પત્ની થઈ જાય છે રાજીરાજી

Couple Goal: ઘણા લોકો એવા હોય છે જેઓ સેક્સ પહેલા તો ભારે ઉત્સાહમાં હોય પરંતુ કામ પતે એટલે ચાદર તાણીને સુઈ જાય છે. મોટાભાગના પુરુષોને આ આદત હોય છે અને મહિલાઓની આ જ ફરિયાદ હોય છે. ફરિયાદ એટલા માટે કે દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેનો પાર્ટનર સેક્સ પછી પણ તેની સાથે કેટલીક પ્રેમભરી ક્ષણો પસાર કરે. આજે તમને એવા કેટલાક કામો વિશે જણાવીએ જે દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે. 

અસલી કામ તો પછી જ કરવાનું હોય.... ફિઝિકલ રિલેશન પછી પતિ કરે આ કામ તો પત્ની થઈ જાય છે રાજીરાજી

Couple Goal: ઘણા લોકો એવા હોય છે જેઓ સેક્સ પહેલા તો ભારે ઉત્સાહમાં હોય પરંતુ કામ પતે એટલે ચાદર તાણીને સુઈ જાય છે. મોટાભાગના પુરુષોને આ આદત હોય છે અને મહિલાઓની આ જ ફરિયાદ હોય છે. ફરિયાદ એટલા માટે કે દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેનો પાર્ટનર સેક્સ પછી પણ તેની સાથે કેટલીક પ્રેમભરી ક્ષણો પસાર કરે. આજે તમને એવા કેટલાક કામો વિશે જણાવીએ જે દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે. દરેક મહિલા ઈચ્છે છે કે સેક્સ પછી તેનો પાર્ટનર આ કામ કરે. આ કામ જો તમે પણ કરશો તો તમારી સેક્સ લાઈફ પણ ટનાટન રહેશે અને તમારી પત્ની તમારાથી ખુશખુશાલ થઈ જશે. 

આ પણ વાંચો:

હગ કરો

સેક્સ પછી તમારા પાર્ટનરને પ્રેમથી ગળે લગાડો અને તેના વાળમાં આંગળીઓ ફેરવો. આમ કરવાથી પાર્ટનરને લાગે છે કે તમને તેની લાગણીની કદર છે અને ફક્ત સેક્સ માટેની જ જરૂરીયાત નથી.
 
વાત કરો
 
ફિઝિકલ થયા પછી જાણે કામ પત્યું એમ વાત કરવાનું બંધ ન કરી દેવી. પતિ-પત્નીએ એકબીજા સાથે પોતાના અનુભવોની વાત કરવી જોઈએ.  ખાસ કરીને મહિલાઓને પતિ સાથે વાત કરવી ગમે છે. 

કોઝી મોમેન્ટ

સેક્સ પછી દરેક સ્ત્રી પોતાના પાર્ટનરની બાહોમાં માથું રાખીને થોડો સમય પસાર કરવા માંગે છે. એટલા માટે સેક્સ પછી તરત જ પડખું ફરી સુઈ જવાને બદલે તેને સમય આપો. 

એકબીજાના બાહોમાં સુવું

સેક્સ પછી તમારી પાર્ટનરને એકલા છોડી સુઈ જવાને બદલે તેને હગ કરીને સુવાથી તેનો આનંદ અનેકગણો વધી જાય છે. પત્નીને આ રીતે આલિંગનમાં સુવડાવશો તો તે તેના માટે સૌથી બેસ્ટ મોમેન્ટ બની જાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news