માત્ર એક તલ જણાવી દેશે મહિલાઓ તેમના પતિ માટે કેટલી વફાદાર છે
કર્મ અને ભાગ્ય સાથે-સાથે ચાલે છે. મહેનત ક્યારે વ્યર્થ જતી નથી અને તેનું ફળ જરૂરથી મળે છે. પરંતુ કહેવાય છે કે ભાગ્ય પણ કંઇક છે. જેમ આપણા ભાગ્યની રેખાઓ આપણા જીવન પર અસર કરે છે, તેવી જ રીતે ભાગ્યશાળી હોવાના સંકેતો આપણા શરીર પર મળી આવતા તલ પણ આપે છે
Trending Photos
નવી દિલ્હી: કર્મ અને ભાગ્ય સાથે-સાથે ચાલે છે. મહેનત ક્યારે વ્યર્થ જતી નથી અને તેનું ફળ જરૂરથી મળે છે. પરંતુ કહેવાય છે કે ભાગ્ય પણ કંઇક છે. જેમ આપણા ભાગ્યની રેખાઓ આપણા જીવન પર અસર કરે છે, તેવી જ રીતે ભાગ્યશાળી હોવાના સંકેતો આપણા શરીર પર મળી આવતા તલ પણ આપે છે. શાસ્ત્રો અનુસાર, તેઓ આપણા ભિવષ્ય અને પાત્ર વિશે ઘણું દર્શાવે છે. તો આવો આજે અમે તેમને જણાવીએ કે શરીરના પેટ અને નાભિની આસપાસ મળી આવતા તલ વિશે, જે ધન-સમૃદ્ધિના સૂચક છે.
સ્ત્રીના પગ પર તલ
જે સ્ત્રીના ડાબા પગ પર તલ હોય છે તે વધુ વાતો કરતી હોય છે અને તેને લોકો સાથે વાત કરવાનું ઘણું પસંદ હોય છે. જે સ્ત્રીના ડાબા પગ પર તલ હોય છે તે એક સારી પત્ની સાબિત થઈ શકે છે અને પોતાના પતિનો સાથે દરેક સ્થિતિમાં આપે છે.
પુરૂષના પગ પર તલ
જે વ્યક્તિના ડાબા પગ પર તલ હોય છે તે ખુબજ દિમાગવાળો હોય છે અને એક સારા વ્યાપારી બનવાની યોગ્યતા રાખે છે. જે પુરૂષના ડાબા પગ પર તલ હોય છે તે ખુબ જ બુદ્ધિમાન અને બળવાન હોય છે.
કામુકતાની નિશાની જાંઘ પર તલ
જો તમે તમારી જાંઘ પર તલ છે તો તમે ખુબજ કામુકતા દર્શાવો છો. જાંઘ પર તલ હોવો કામુકતાની એક મોટી નિશાની છે. કોઈ સ્ત્રીની ડાબી જાંઘ પર તલ હોય તો તેને નોકર-ચાકરનું સુખ મળી શકે છે અર્થાત તેનું જીવન સુખમય વિતાવે છે. ત્યારે તલ જો ડાબી જાંઘ પર છે તો તેને તેના પતિ પાસેથી વિશેષ પ્રેમ મળે છે.
તલના આકારનું મહત્વ
તલના આકારનું પણ ખુબ જ મહત્વ છે. વ્યક્તિના જીવનમાં મોટા તલનું વિશેષ મહત્વ છે. લાંબા તલ સમાન્ય રીતે સારા પરિણામ આપે છે. જો માથા પર ડાબી બાજુએ તલ હોય તો વ્યક્તિને સુખ અને ખુશી મળે છે.
12 થી વધારે તલ હોવો સારુ નથી
જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો કોઈપણ વ્યક્તિના શરીર પર 12 થી વધારે તલ હોવા સારુ માનવામાં આવતું નથી. શરીર પર તલને લઇને જુદી જુદી ધારણાઓ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શરીરના જે ભાગ પર તલ હોય તે તેને પૂર્વ જન્મમાં થયેલી ઇજાનું નિશાન કહેવામાં આવી રહ્યું છે.
(આ તમામ જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે. જે માત્ર સમાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખી પ્રસ્તુત કરવામાં આવી છે.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે