Sarkari Naukri 2023: ગ્રેજ્યુએટ હોવ તો ચોટલી બાંધીને શરૂ કરી દો તૈયારીઓ, 1.60 લાખ રૂપિયા મળશે પગાર
Latest Govt Jobs: સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે સરકારી કંપનીમાં એક મોટી તક છે. નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન, NHPC દ્વારા ટ્રેઇની એન્જિનિયર અને ટ્રેઇની ઓફિસરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
Trending Photos
Government Job: જો તમે તમારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે સરકારી કંપનીમાં એક મોટી તક છે. નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન, NHPC દ્વારા ટ્રેઇની એન્જિનિયર અને ટ્રેઇની ઓફિસરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. ભરતી માટે, શૈક્ષણિક લાયકાત તરીકે ઇજનેરી / BSC ડિગ્રીમાંથી સ્નાતક અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાંથી ગ્રેજ્યુએશન / મેનેજમેન્ટમાં પીજી અને કાયદામાં સ્નાતકની ડિગ્રી માંગવામાં આવી છે. આવી સ્થિતિમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી સંબંધિત તમામ માહિતી અહીં જુઓ.
જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ કુલ 410 જગ્યાઓ ભરતી દ્વારા ભરવામાં આવશે. જેમાં ટ્રેઇની ઓફિસર અને ટ્રેઇની એન્જિનિયરની જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે ઑનલાઇન મોડ દ્વારા અરજી કરવાની રહેશે. જે સત્તાવાર વેબસાઇટ nhpcindia.com પર જઈને કરી શકાય છે. નોંધ કરો કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી છે.
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેગેં હમ દોનો...! સ્કૂટી પર યુવક-યુવતીનો રોમાન્સ, જુઓ વીડિયો
આ પણ વાંચો: Shubman Gill: શુભમન ગિલને આ બે સુંદરીઓ સાથે છે અફેર, એક છે મોટા અભિનેતાની પુત્રી
વય મર્યાદા : આ પદો માટે મહત્તમ 30 વર્ષની વય સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. અરજી કરવા પર 295 રૂપિયાની અરજી ફી પણ ચૂકવવી પડશે.
તમને કેટલો પગાર મળશે
પસંદગી પામેલા ઉમેદવારોને રૂ. 50,000 થી રૂ. 1,60,000 સુધીનો પગાર ધોરણ આપવામાં આવશે.
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી GATE, CLAT અથવા UGC NETમાં મેળવેલ તેમના ગુણના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો: અલ્યા..આ કોની સાથે બેડ શેર કરતી જોવા મળી Urfi, ફોટો જોઇ લોકોના ઉડી ગયા હોશ
આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: માન્યામાં નહીં આવે પણ સાચું છે, પ્રોટિનની પાવરબેંક છે કોકરોચનું દૂધ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે