Video: કેમેરામેન દુલ્હનને એવી જગ્યાએ અડ્યો કે દુલ્હાએ સટાક દઈને માર્યો લાફો, પછી જે થયું... 

કેમેરામેન અલગ અલગ પોઝના ફોટા ખેંચી રહ્યો હતો. અચાનક તેની હરકતથી વરરાજાને ખુબ ગુસ્સો આવી ગયો અને લાફો ઝીંકી દીધો. પછી જે થયું તમે હસી હસીને બેવડા વળી જશો. 

Video: કેમેરામેન દુલ્હનને એવી જગ્યાએ અડ્યો કે દુલ્હાએ સટાક દઈને માર્યો લાફો, પછી જે થયું... 

નવી દિલ્હી: લગ્ન પ્રસંગે દુલ્હા-દુલ્હનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)  થતા હોય છે. અનેકવાર તો એવા વીડિયો સામે આવે છે કે જે ખુબ મજેદાર હોય છે અને હસી હસીને પેટ દુખી જાય. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે હસવું રોકી નહીં શકો. લગ્ન પ્રસંગ દરમિયાન જ્યારે સ્ટેજ પર કેમેરામેન દુલ્હા-દુલ્હનના ફોટા પાડતો હતો ત્યારે અચાનક તેને જોરદાર લાફો પડી ગયો. 

ફોટોશૂટ દરમિયાન ફોટોગ્રાફર દુલ્હનની નજીક જઈને તેના ચહેરાને પકડીને પોઝ બતાવવા લાગ્યો, ત્યારે જ બાજુમાં ઉભેલા દુલ્હાને ગુસ્સો આવ્યો અને તેણે ફોટોગ્રાફરને ફટાક દઈને તમાચો ઝીંકી દીધો. આ જોઈને દુલ્હન તો એવી જોરજોરથી હસવા લાગી કે તે સ્ટેજ પર પડી અને પગ વાળીને બેસી ગઈ. આ વીડિયો (Video) લોકોને  ખુબ પસંદ પડી રહ્યો છે. 

— Renuka Mohan (@Ease2Ease) February 5, 2021

કેટલાક લોકો વીડિયો જોઈને દુલ્હાના વર્તન પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો આ વીડિયોને એક પ્રેન્ક વીડિયો પણ ગણાવી રહ્યા છે. આ વીડિયો અત્યાર સુધીમાં લાખોવાર જોવાઈ ચૂક્યો છે. મજેદાર કોમેન્ટ્સ પણ આવી રહી છે. 

— positive vibes (@sakaratmakvibes) February 6, 2021

One good thing about this video is that they are all took handled the situation maturely. They all laughed together thereafter ! https://t.co/i5aAmb5iPg

— Neeraj_Bhai Baitha Hai (@gargneeraj92) February 6, 2021

— Vanni (@futureindark) February 6, 2021

Insecurity level 💯

The way she was laughing😊😊

— 💥|💥|💥 (@eternity_a) February 5, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news