હવે ચપ્પલ અને સેન્ડલ પહેરીને બાઈક ચલાવશો તો મેમો ફાટશે, જાણી લો આ મહત્વનો નિયમ
New Traffic Rules 2022: ટુ વ્હીલર ચલાવતા સમયે પણ કેટલીકવાર એવી ભૂલો તાય છે કે સીધો મેમો ઘરે જ આવી જાય છે. મોટાભાગનાં લોકો બાઈક ચલાવતા સમયે ચપ્પલ અથવા સેન્ડલ પહેરતા હોય છે. પરંતુ મોટર વ્હીકલ એક્ટ અનુસાર આમ કરવુ ગુનાહિત છે. ચાલો જાણીએ ચપ્પલ, સેન્ડલ પહેરવા અંગેના નવા નિયમો શું છે.
Trending Photos
Motor Vehicle Act 2022: રોડ દુર્ઘટના ટાળવા માટે ટ્રાફિક પોલીસ અનેક પ્રકારનાં નિયમો બનાવે છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ પણ ફટકારવામાં આવે છે. વાહન ચલાવતા સમયે આપણામાંથી ઘણા બધા કંઈકને કંઈક ભૂલો કરે છે, જેના લીધે મેમો ભરવાનો વારો આવે છે.
ટુ વ્હીલર ચલાવતા સમયે પણ કેટલીકવાર એવી ભૂલો તાય છે કે સીધો મેમો ઘરે જ આવી જાય છે. મોટાભાગનાં લોકો બાઈક ચલાવતા સમયે ચપ્પલ અથવા સેન્ડલ પહેરતા હોય છે. પરંતુ મોટર વ્હીકલ એક્ટ અનુસાર આમ કરવુ ગુનાહિત છે. ચાલો જાણીએ ચપ્પલ, સેન્ડલ પહેરવા અંગેના નવા નિયમો શું છે.
આ પણ વાંચો: Romantic Ride: 'કબીરસિંહ' જેવું કપલ, ચાલુ બુલેટ પર રોમાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો
બાઈક ચલાવતા સમયે શૂઝ પહેરવુ જરૂરી છે.
જો તમે બાઈક ચલાવતા સમયે સેન્ડલ કે ચપ્પલ પહેરો છો તો તે દંડનીય અપરાધ છે. કારણકે મોટર વ્હીકલ એક્ટ અનુસાર બે પૈડાવાળુ વાહન ચલાવતા સમયે પગને ઢાંકીને રાખવા જરૂરી છે, જેથી દુર્ઘટના સમયે મોટુ નુકસાન ન થાય. એટલા માટે ટુ-વ્હિલર ચલાવતા સમયે જૂતાનો ઉપયોગ કરવો, જેથી પોતાની અને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન ન થાય.
આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો: Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા
સેન્ડલ પહેરીને ટુ વ્હીકલ ચલાવવા પર કેટલો છે દંડ
મોટર વ્હીકલ એક્ટ મુજબ ટુ-વ્હીલર ચલાવતી વખતે સેન્ડલ અને ચપ્પલના ઉપયોગ પર પ્રતિબંધિત છે. જો કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળે છે, તો તેને ઓછામાં ઓછા 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. જો આવી ભૂલો ફરીને ફરી થાય તો લાયસન્સ રદ કરવાની જોગવાઈ પણ ટ્રાફિક પોલીસ પાસે છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ કોઈ નવો નિયમ નથી. આ નિયમ ઘણાં સમયથી છે. જોકે 2019માં મોટર વ્હીકલ એક્ટમાં થયેલા સંશોધન દરમિયાન આ નિયમ પર દંડની રકમમાં વધારો થયો હતો. જેના કારણે આ નિયમ ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો: અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો: Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે