ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, 9 ખાલિસ્તાની આતંકવાદીને કર્યા BAN
ગૃહ મંત્રાલયે એક મોટી કાર્યવાહી કરતાં ખાલિસ્તાન સંગઠન સાથે જોડાયેલા પ્રમુખોને UAPA કાનૂન હેઠળ આતંકવાદીઓની યાદી મુકી દીધા છે. ગૃહમંત્રાલયે UAPA કાનૂન હેઠળ 9 ખાલિસ્તાની આતંકવાદીઓને પ્રતિબંધિત લિસ્ટમાં એડ કર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે એક મોટી કાર્યવાહી કરતાં ખાલિસ્તાન સંગઠન સાથે જોડાયેલા પ્રમુખોને UAPA કાનૂન હેઠળ આતંકવાદીઓની યાદી મુકી દીધા છે. ગૃહમંત્રાલયે UAPA કાનૂન હેઠળ 9 ખાલિસ્તાની આતંકવાદીઓને પ્રતિબંધિત લિસ્ટમાં એડ કર્યા છે.
તમામ આતંકવાદી વિદેશથી ભારત વિરૂદ્ધ મોટા કાવતરામાં સામેલ છે.
પ્રતિબંધિત કરવામાં આવેલા લોકોના નામ
1- બંધવા સિંહ બબ્બર- બબ્બર ખાલસા (પાકિસ્તાન)
2- લખબીર સિંહ- ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ (પાકિસ્તાન)
3- રંજીત સિંહ-ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ (પાકિસ્તાન)
4- પરમજીત સિંહ- ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (પાકિસ્તાન)
5- ભૂપેન્દ્ર સિંહ ભિંડા- ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ (પાકિસ્તાન)
6- ગુરૂમીત સિંહ બગ્ગા- ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ (પાકિસ્તાન)
7- ગુરૂ પતવંત સિંહ- સિખ ફેડરેશન ઓફ જસ્ટિસ (USA)
8- હરદીપ સિંહ નિઝર- ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (કેનેડા)
9- પરમજીત સિંહ- બબ્બર ખાલસા (UK)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે