J&K: કુલગામમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો, સેનાની જડબાતોડ જવાબી કાર્યવાહી
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ખુવાનીમાં આવેલા સેનાના કેમ્પ પર આતંકીઓએ આજે સવારે હુમલો કર્યો. આતંકીઓએ 1 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર ફાયરિંગ કર્યું છે. સેના દ્વારા પણ આ હુમલા સામે જડબાતોડ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ હુમલામાં હાલ એક નાગરિક ઘાયલ થયો હોવાનું કહેવાય છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ખુવાનીમાં આવેલા સેનાના કેમ્પ પર આતંકીઓએ આજે સવારે હુમલો કર્યો. આતંકીઓએ 1 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર ફાયરિંગ કર્યું છે. સેના દ્વારા પણ આ હુમલા સામે જડબાતોડ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ હુમલામાં હાલ એક નાગરિક ઘાયલ થયો હોવાનું કહેવાય છે.
વિસ્તૃત માહિતીની પ્રતિક્ષા છે.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે