IRCTC Tour: અંદમાન-નિકોબાર ટાપુઓ પર જવાનો બનાવો પ્લાન, આ ટૂર પેકેજમાં કરવો બુકિંગ!

ભારતીય રેલવે તેના મુસાફરો માટે સમયાંતરે વિવિધ પ્રકારના ટૂર પેકેજ  લાવે છે. આના દ્વારા તમે ઓછા પૈસામાં સારી સગવડ સાથે ટૂરની માણી શકો છો મજા. ઓછા ખર્ચામાં રહેવા, ભોજન વગેરે જેવી સુવિધાઓ મેળવી શકો છો.  

IRCTC Tour: અંદમાન-નિકોબાર ટાપુઓ પર જવાનો બનાવો પ્લાન, આ ટૂર પેકેજમાં કરવો બુકિંગ!

ભારતીય રેલવે તેના મુસાફરો માટે સમયાંતરે વિવિધ પ્રકારના ટૂર પેકેજ  લાવે છે. આના દ્વારા તમે ઓછા પૈસામાં સારી સગવડ સાથે ટૂરની માણી શકો છો મજા. ઓછા ખર્ચામાં રહેવા, ભોજન વગેરે જેવી સુવિધાઓ મેળવી શકો છો.  

 અંદમાન અને નિકાબોર ટાપુઓ ભારતના સારા પ્રવાસન સ્થળમાંનું એક છે.  દરરોજ હજારો પ્રવાસીઓ અહીં આવે છે. જો તમે પણ અહીં આવવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે આંદામાન અને નિકોબારનું ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે
 
1. આ પેકેજથી તમે અંદમાન અને નિકોબાર ટાપુઓના ઘણા સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો જેમ કે પોર્ટ બ્લેર, હેવલોક આઈલેન્ડ અને બારાતાંગ.
 
 2.આ પેકેજથી તમે નવેમ્બર મહિનાથી નવા વર્ષ અને આવતા વર્ષે માર્ચ સુધી તમારી જરૂરિયાત મુજબ દિલ્લીથી અંદમાન બુક કરી શકો છો. આ એક એર પેકેજ છે જેમાં તમને દિલ્લીથી અંદમાનની ફ્લાઈટ દ્વારા મુસાફરી કરવાનો મોકો મળશે.

3.આ પેકેજ તે કુલ 5 દિવસ અને 6 રાત્રિનું છે. આમાં તમને 5 વખત નાસ્તો દિવસમાં અને 5 વખત રાત્રિનું ભોજનની સુવિધા મળશે. આ સાથે જ તમને દરેક જગ્યાએ રાતવાસો કરવા માટે હોટલની સુવિધા પણ મળી રહી છે.

4. આ સાથે, તમને ટાપુઓમાં ફરવા માટે ખાનગી વાહનની સુવિધા મળશે. આ સાથે તમામ મુસાફરોને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ અને ટૂર ગાઈડની સુવિધા પણ મળશે. 
 
5. આ ટૂર પેકેજમાં, તમારે એકલા મુસાફરી કરવા માટે 67,100 રૂપિયા, બે લોકો માટે 54,500 રૂપિયા અને ત્રણ લોકો માટે મુસાફરી કરવા માટે 53,500 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news