ઇન્ડિયાનો DNA', હું તો ઇચ્છું છું કે રાતો-રાત રામ મંદિરનું નિર્માણ થઇ જાય

2019 ની લોકસભા ચૂંટણી પહેલા ZEE NEWS ના મંચ પર રાજનીતિના મહાસંવાદ 'ઇન્ડિયાનો DNA' માં ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ રામ મંદિર સાથે જોડાયેલા સવાલોનાં જવાબ આપ્યા. મંદિરનું નિર્માણ ક્યા સુધી થશે આ અંગે તેમણે કહ્યું કે, હું તો ઇચ્છું છું કે રાત્રે જ રામ મંદિર બની જાય. ઉમા ભારતીએ રામ મંદિર સાથે જોડાયેલા સવાલોનાં જવાબ આપ્યા હતા. મંદિરનું નિર્માણ ક્યાં સુધી થશે તે અંગે તેમણે કહ્યું કે, હું તો ઇચ્છું છું કે રાતો રાત મંદિર બની જાય. 

ઇન્ડિયાનો DNA', હું તો ઇચ્છું છું કે રાતો-રાત રામ મંદિરનું નિર્માણ થઇ જાય

નવી દિલ્હી:  2019 ની લોકસભા ચૂંટણી પહેલા ZEE NEWS ના મંચ પર રાજનીતિના મહાસંવાદ 'ઇન્ડિયાનો DNA' માં ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ રામ મંદિર સાથે જોડાયેલા સવાલોનાં જવાબ આપ્યા. મંદિરનું નિર્માણ ક્યા સુધી થશે આ અંગે તેમણે કહ્યું કે, હું તો ઇચ્છું છું કે રાત્રે જ રામ મંદિર બની જાય. ઉમા ભારતીએ રામ મંદિર સાથે જોડાયેલા સવાલોનાં જવાબ આપ્યા હતા. મંદિરનું નિર્માણ ક્યાં સુધી થશે તે અંગે તેમણે કહ્યું કે, હું તો ઇચ્છું છું કે રાતો રાત મંદિર બની જાય. 

ઉમા ભારતીએ કહ્યું કે, રાજનીતિની રમત ખુબ જ રમીશ. જે પ્રકારે સોમનાથ મંદિરનું નિર્માણ થયું તો હું તમામ દળોને કહીશ કે એક સાથે રહીને રામ મંદિરનું નિર્માણ કરાવે. ઉમા ભારતીએ આગળ કહ્યું કે, અમેઠીને હંમેશા રાજસત્તાની સીટ માનવામાં આવી છે. આ સત્ય છે કે રાહુલ ગાંધી પરાજયનાં ભયથી ભાગ્યા છે અને તેઓ અમેઠીથી ચોક્કસ હારશે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીના ખાનદાનને અમેઠી અને રાયબરેલીની સીટ પટ્ટા પર નથી સોંપવામાં આવી. 

ઉમા ભારતીએ કહ્યું કે, જ્યારે હું મંત્રી બની ગઇ તો સફાઇ સંબંધિત નવુ મંત્રાલય બનાવવામાં આવ્યું અને મને તેની જવાબાદારી સોંપવામાં આવી. મે આ અંગેની યોજનાઓને પહેલા જ લોન્ચ કરી દીધું. હવે મને લાગે છે કે હવે લોકોની પાસે જવું જોઇએ. આ વાત મે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ કહી અને તેમણે મારા નિર્ણયનું સન્માન કર્યું. તેમણે આ સાથે મને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બનાવી દીધી. 

ઉમા ભારતીએ કહ્યું કે, જ્યારે હું મંત્રી બની તો ગંગા સફાઇ સંબંધિત નવુ મંત્રાલય બનાવવામાં આવ્યું અને મને તેની જવાબદારી સોંપવામાં આવી. મે આ અંગેની યોજનાઓને પહેલા જ  લોન્ચ કરી દીધું. હવે મને લાગે છે કે હવે લોકો પાસે જવું જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news