General Knowledge Quiz: એવું કયું ફળ છે જે ફ્રિઝમાં મુકવાથી ઝેર ઉત્પન્ન કરે છે?

General Knowledge Quiz: સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા માટ જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સના મુદ્દાઓનું જ્ઞાન હ ોવું ખુબ જરૂરી હોય છે. આવા જ કેટલાક રોમાંચક સવાલો અહીં રજૂ કર્યા છે જેના જવાબ જાણીને તમને પણ નવાઈ લાગશે. 

General Knowledge Quiz: એવું કયું ફળ છે જે ફ્રિઝમાં મુકવાથી ઝેર ઉત્પન્ન કરે છે?

આપણે બધા જાણીએ છીએ કે, આજના સમયમાં કોઈ પણ પ્રકારની પરીક્ષાને પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરેન્ટ અફેર્સની ખૂબ જરૂર હોય છે. આની સાથે જોડાયેલા કેટલાક સવાલ SSC,બેકિંગ, રેલવે અથવા અન્ય કોમ્પિટેટિવ પરીક્ષા દરમિયાન પૂછવામાં આવે છે. અમે તમારા માટે કેટવાક એવા સવાલ લઈને આવ્યા છે. જે અંગે તમે ક્યારે કઈ સાંભળ્યું નહીં હોય. 

સવાલ -1
ક્યા ફળને પાકવામાં લગભગ બે વર્ષનો સમય થાય છે?

જવાબ-1
અનાનસ જ એ ફળ છે જેને પાકવામાં 2 વર્ષનો સમય થાય છે.

સવાલ -2
ભારતનો રાષ્ટ્રીય પાણી જન્ય જીવ કયો?

જવાબ-2
ડોલફિન માછલી ભારતનો રાષ્ટ્રીય પ્રાણીજન્ય જીવ છે.

સવાલ-3
તાજમહેલનું નિર્માણ કયા મગલ શાસકે કરાવ્યું હતું?

જવાબ-3
મગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજની યાદમાં તજમહેલનું નિર્માણ કરાવ્યું હતું.

સવાલ-4
દૂરબીનની શોધ કોણે કરી હતી

જવાબ-4
દૂરબીનની શોધ ગૈલિલિયોએ કરી હતી

સવાલ-5
મોરનું જીવન કેટલા વર્ષનું હોય છે?

જવાબ-5
મોરનું જીવન લગભગ 15 વર્ષનું હોય છે.

સવાલ-6
એવું કયુ ફળ છે જેને ફ્રિઝમાં મુકવાથી તે ઝહેર બની જાય છે?

જવાબ-6
તરબૂચ એક માત્ર એવું ફળ છે જેને જો ફ્રિઝમાં રાખવામાં આવે તો તે ઝેર બની જાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news