દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – નકારાત્મકતા દૂર કરવા શું કરવું.
- સ્નાન કરતી વખતે જળમાં ચપટી હળદર નાંખી તેનાથી સ્નાન કરવું.
- હાથ રુમાલ ઉપર અત્તર લગાડવું.
- રાત્રે મીઠાના પાણીથી હાથ ધોઈ નાંખવા.
- ક્યારેય મદિરાપાન કરવું નહીં.
- દક્ષિણાવર્તી શંખમાં જળ ભરી સમગ્ર ઘરમાં તે જળનો છંટકાવ કરવો.
મેષ (અલઈ)
|
- સ્થાનાંતરના યોગ સૂચવે છે
- ધાર્મિક યાત્રાપ્રવાસના યોગ પણ છે.
- શુભસમાચાર પ્રાપ્ત થાય અથવા કાર્ય સંપન્ન થયાના સમાચાર પ્રાપ્ત થાય.
|
વૃષભ (બવઉ)
|
- કર્મચારીઓ સાથે મદભેદ થઈ શકે છે
- અર્થનો અનર્થ પણ સર્જાઈ શકે છે
- કોઈ નોંધપાત્ર સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.
|
મિથુન (કછઘ)
|
- સ્નાયુની બિમારીથી સાચવવું
- ડિપ્રેશનના દર્દીઓએ વિશેષ તકેદારી રાખવી
- સરકારી કર્મચારીને બદલી સાથે બઢતીના યોગ
|
કર્ક (ડહ)
|
- નફામાં નુકસાનની સ્થિતિ રચાઈ શકે
- ઘરમાં ઘરેણાની ખરીદી થઈ શકે છે.
- માતા તરફથી કોઈ ભેટ પ્રાપ્ત થવાના યોગ
|
સિંહ (મટ)
|
- પ્રતિભા ખરડાય નહીં તેનું ધ્યાન રાખજો
- દિલને દુઃખ પહોંચે તેવી ઘટના બની શકે
- જીવનસાથીના મોટાભાઈના કાર્યમાં વ્યસ્તતા રહે
|
કન્યા (પઠણ)
|
- કાર્ય કરતા મન પાછું પડે
- અચાનક લાભ પ્રાપ્ત થાય
- પરિવારમાં વૈભવપૂર્ણ વાતાવરણ રહે
|
તુલા (રત)
|
- પરિવારમાં આંતરિક સંબંધો ગૂચવાય
- રાજનીતિ સાથે સંકળાયેલાને સાનુકૂળતા
- કોઈની સાથે ઝઘડાથી બચવું
- સંધ્યા સમયે સાનુકૂળતા રહે
|
વૃશ્ચિક (નય)
|
- આવક જળવાય
- પ્રવાસના યોગ છે પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે
- જીવનસાથી સાથે વૈમનસ્ય સર્જાઈ શકે છે.
|
ધન (ભધફઢ)
|
- આપનું આરોગ્ય જોખમાય
- માતા સાથે વૈમનસ્ય સર્જાઈ શકે છે.
- સાસરી પક્ષ સાથે પણ સંયમપૂર્ણ વ્યવહાર રાખવો
|
મકર (ખજ)
|
- ખાસ કરીને સ્ત્રી જાતકોએ ગુહ્યબિમારીથી સાચવવું
- જીવનસાથી સાથે આનંદપૂર્ણ સમય વીતે
- વાહન અથવા નવી ઈલેક્ટ્રોનીક ચીજવસ્તુની ખરીદી
|
કુંભ (ગશષસ)
|
- એસીડીટીથી સાચવવું
- જો કોઈ દર્દથી પીડાતા હોવ તો આજે વિશેષ સાવધાની રાખવી
- નોકરી કરતા વર્ગને કાર્યસ્થળે સુખસગવડમાં ઉમેરો થાય
|
મીન (દચઝથ)
|
- પ્રિયજન સાથે મનમોટાવ થઈ શકે છે.
- શેરસટ્ટામાં આજે સંભાળીને કાર્ય કરવું.
- બપોર પછી ખુશનુમા વાતાવરણનું નિર્માણ થાય.
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે