રાશિફળ 10 સપ્ટેમ્બર: આ રાશિના જાતકોનું ધનસ્થાન પ્રબળ, નસીબના બળિયા બનવા આ છોડ રાખો ઘરમાં
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો, સાથે દિન મહિમા અને પંચાગ......
Trending Photos
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો, સાથે દિન મહિમા અને પંચાગ......
ફૂલ છોડ સાથે નસીબ પણ ઉછેરો...
- તુલસીનો છોડ ઘરમાં એક કૂંડામાં રોપવો
- ઘરમાં ગલગોટાનો છોડ પણ લાવી શકાય.
- મોગરાનો છોડ પણ રોપી શકાય.
આજનું પંચાંગ
તારીખ - 10 સપ્ટેમ્બર, 2018, સોમવાર
તિથિ - ભાદરવા સુદ એકમ
નક્ષત્ર - ઉત્તરા ફાલ્ગુની
યોગ - સાધ્ય
ચંદ્ર રાશી - સિંહ (મ, ટ), સવારે 11.08 પછી કન્યા રાશી (પઠણ)
- શ્રાવણ માસ પૂર્ણ થઈ ચૂક્યો છે. આજથી ભાદરવા માસનો પ્રારંભ થયો છે.
- - ભાદરવા મહિનામાં જ શ્રાદ્ધપક્ષ પણ આવશે.
- - સોમવાર છે. ચંદ્રદેવની ઉપાસના કરવી.
- - શિવજીએ ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો છે.
- - શિવપંચાક્ષર સ્તોત્રનો પણ પાઠ કરવો.
- - જો આપ રુદ્રાક્ષ ધારણ કરતા હોય તો તેનું પણ પૂજન કરવું.
આજનુ રાશિ ભવિષ્ય
મેષ (અલઈ) -
-વાંચન લેખનમાં આજનો દિવસ વીતે
- સરકારી કર્મચારીને લાભ થઈ શકે.
- ઘરની સુખાકારીમાં ઉમેરો થાય.
વૃષભ (બવઉ) -
- કલાક્ષેત્રે જોડાયેલા જાતકોને સફળતા મળે
- પ્રેમીયુગલ માટે પણ આનંદપૂર્ણ દિવસ
- સરકારી નોકરીનો માર્ગ સરળ થાય.
મિથુન (કછઘ) -
- પરિવારમાં આપની ભાષાથી વિખવાદ થઈ શકે
- કાર્ય અધવચેથી છોડી અન્ય પ્રવૃત્તિમાં જોડાઈ શકો છો.
- માતા અને જીવનસાથી સાથે સંયમ જાળવવો
કર્ક (ડ,હ)
- આપની વાણી આજે પ્રબુદ્ધ બને
- પરિવારમાં મુદ્દા આધારીત ચર્ચા થાય
- સંધ્યા સમયે નોકરીના સ્થાને થોડો ગુંચવાડો ઊભો થાય.
સિંહ (મ, ટ)
- શત્રુઓથી આપે જાળવવું.
- આરોગ્યના અનુસંધાને તકેદારી રાખવી.
- આપનો આત્મા બળવાન માટે કાર્ય પાર પાડશો.
કન્યા (પ,ઠ,ણ)
- મોટાભાઈ બહેન સાથે સંબંધોમાં અંતર વધે
- ધનસ્થાન પ્રબળ છે.
- ભોજનમાં વધુ ટેસ્ટી જમવાની ઇચ્છા થાય.
તુલા (ર, ત)
- વેપારી મિત્રોને બપોર પછી પ્રતિકુળતા જણાય
- માર્કેટીંગ ક્ષેત્રે જોડાયેલાને સાનુકૂળતા
- અધિકારી સાથે સુમેળપૂર્વક વર્તવું
વૃશ્ચિક (ન, ય)
- નવું ઘર અથવા જમીનના સંદર્ભમાં સક્રિયતા
- પ્રતિપક્ષનો સહકાર ઓછો પ્રાપ્ત થાય.
- કાયદેસરની કાર્યવાહીથી બચવું.
ધન (ભ,ધ,ફ,ઢ)
- મિત્રો દ્વારા સંબંધોમાં લાભ થાય
- પરિવાર સાથે મુસાફરીના યોગ છે.
- જો આપ બિમાર હોવ તો દાક્તર પાસે જવાનું ટાળતા નહીં.
મકર (ખ,જ)
- સર્વપ્રકારે સિક્યોરીટી મેળવવાની ઇચ્છા થાય
- બપોર સુધી મન ગહન વિચારે રહે
- બપોર પછી ઉશ્કેરાટથી બચવાનું રહેશે.
કુંભ (ગ,શ,ષ,સ)
- જીવનસાથી દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય.
- જીવનસાથી દ્વારા આવક પણ પ્રાપ્ત થાય.
- પણ, તમને તેનો વ્યવહાર ગમે નહીં.
- માટે, સંયમ રાખજો.
મીન (દ,ચ,ઝ,થ)
- સંતાન જ્ઞાનમાર્ગ તરફ વળે.
- શોધ અને સંશોધનની વૃત્તિ જાગે.
- સરકાર સાથે જોડાયેલાને સાનુકૂળતા.
- સામાજિક કાર્યોમાં સફળતા મળે.
જીવનસંદેશ ---- લક્ષ પ્રાપ્તિ -----
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે