રાશિફળ 1 ઓગસ્ટ: શુક્રદેવનું આજે રાશિપરિવર્તન, આ રાશિના જાતકોનું ભાગ્ય બનશે ખુબ બળવાન

રાશિફળ 1 ઓગસ્ટ: શુક્રદેવનું આજે રાશિપરિવર્તન, આ રાશિના જાતકોનું ભાગ્ય બનશે ખુબ બળવાન

આજનું પંચાંગ

તારીખ

1 ઓગસ્ટ, 2018 બુધવાર

માસ

અષાઢ વદ ચોથ

નક્ષત્ર

પૂ.ભાદ્રાપદ

યોગ

અતિગંડ

ચંદ્ર રાશી

મીન

અક્ષર

દચઝથ

  1. આજે કુમારયોગ સવારે 10.30 થી સવારે 11.26 સુધી
  2. શુક્રદેવ આજે રાશીપરિવર્તન કરે છે. આજે સવારે 12.27 વાગે શુક્ર કન્યારાશીમાં પરિવર્તન કરશે. બુધદેવની રાશીમાં સ્થાન લેશે જે મિત્રની રાશી છે પણ સાથે સાથે શુક્ર નિચત્વ પણ ધારણ કરશે.
  3. આજે બુધદેવની ઉપાસના અવશ્ય કરી શકાય. બુધદેવના યંત્રની પૂજા કરજો.
  4. તુલસીમાતાની પૂજા કરી શકાય. ઓમ બું બુધાય નમઃ આ મંત્રનો જાપ
  5. સુદર્શનકવચનો પાઠ પણ કરી શકાય.
  6. પૂતના કવચનો પાઠ પણ કરવો.

આજનું રાશિભવિષ્ય 

મેષ (અલઈ)

  • કોઈક દિવસ બહુ જ કાર્ય કરો અને
  • કોઈ દિવસ કંઈ કરવાની ઇચ્છા ન થાય એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો
  • સાંજે આવકના સ્રોત મજબૂત દેખાય છે
  • ડિઝાઈનર, નોકરી, દલાલી, કન્સલ્ટીંગ સાથે જોડાયેલા જાતકોને લાભ થશે

વૃષભ (બવઉ)

  • યુવા મિત્રોને પ્રેમના યોગ ખિલ્યા છે
  • ફિલ્મોના ગીતો ગણગણવાની ઇચ્છા થાય
  • મિત્રો સાથે હરવા ફરવા જવાનું પણ થાય
  • મનોરંજનના સ્થળે મુલાકાત સાચવે છે

મિથુન (કછઘ)

  • ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા જાતકોને લાભ
  • લેખકો માટે વિશેષ સાનુકૂળતા
  • નવું રચનાત્મક કાર્ય કરી શકાય
  • હિરાઉદ્યોગ સાથે સંકળાયેલાને પરદેશથી ઓર્ડર મળે

કર્ક (ડહ)

  • ભાગ્યનો સહકાર અવશ્ય મળે
  • કુટુંબીઓ સાથેના સંબંધોથી લાભ થશે
  • ઘરમાં કોઈ ચીજવસ્તુ ખરીદવાની હોય તો બજેટ બાંધજો
  • વીલ-વારસાના પ્રશ્ન ઉકેલાય

સિંહ (મટ)

  • વેપારી મિત્રોને ઉજળી તકોનું નિર્માણ થશે
  • કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે
  • જૂની ઉઘરાણી આજે છૂટી થાય
  • હળવાશ અનુભવાય

કન્યા (પઠણ)

  • શુક્રદેવ આજથી આપની રાશીમાં પ્રવેશ કરશે
  • આપના ચંદ્ર ઉપરથી શુક્રદેવ ભ્રમણ કરશે
  • માટે, ભાગ્ય બળવાન બને
  • સંબંધોમાં ઉષ્મા રહે... પ્રગતિમય સમયનો અહેસાસ

તુલા (રત)

  • પરદેશના યોગ રચાયા છે
  • નાની-મોટી મુસાફરી થઈ શકે છે
  • મોજશોખમાં વધુ ઉમેરો થશે
  • પરદેશના યોગ પણ નકારી ન શકાય

વૃશ્ચિક (નય)

  • જીવનસાથી ખુશ મીજાજમાં રહેશે
  • લાભ પ્રાપ્ત થશે
  • વડીલો તરફથી એમાં ય વડીલ સ્ત્રીઓ તરફથી લાભ
  • સંતાન દ્વારા પણ સુખ પ્રાપ્ત થાય

ધન (ભધફઢ)

  • આળસ વિશેષ વધે
  • કાર્યના સ્થળે ઊંઘ આવે તેવું બને
  • ઘરમાં વડીલ વ્યક્તિનું આરોગ્ય જોખમાય
  • સંધ્યા સમય આનંદમાં વીતે

મકર (ખજ)

  • બપોર પછી હવે દિવસો સુધરી રહ્યા છે
  • દેવર્શનના યોગ પ્રબળ બન્યા છે
  • જીવનસાથી આજે અતિ વ્યસ્ત રહે
  • અચાનક ધનપ્રાપ્તિના યોગ પણ રચાયા છે

કુંભ (ગશષસ)

  • ગહન વિચારો આવશે
  • જે આપનું કાર્ય સરળ પણ કરશે
  • પુરુષ જાતકોને સાસરી પક્ષ તરફથી સહકાર
  • જીવનસાથીનું આરોગ્ય જાળવવું

મીન (દચઝથ)

  • કલા અને સાહિત્ય ક્ષેત્રે રસ વધે
  • લોન લેવાની હોય તો સક્રિય થજો કાર્ય થશે
  • કોઈને કોઈ પ્રક્રારે આવક તો જળવાશે જ
  • દિવસ શાંતિપૂર્ણ વીતે
  • જો કોઈ વ્યક્તિ કાર્ય જ ન કરે તો કોઈ બંધન ન નડે... તો પછી હું નિષ્ક્રીય થઈ જાય તો શું થાય ?
  • અથવા કોઈના માર્ગદર્શન હેઠળ કે શાસ્ત્રોક્ત માર્ગદર્શન હેઠળ શા માટે કાર્ય કરે પોતાની મરજી પ્રમાણે કાર્ય કરે તો તેમાં ખોટું શું છે ?

અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news