Corona Update: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 7964 કેસ, 265 લોકોના મૃત્યુ


દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી નથી. દરરોજ નવા કેસોની સંખ્યા વધી રહી છે. રાજધાની દિલ્હીમાં પણ કેસો વધી રહ્યાં છે તો મહારાષ્ટ્રના આંકડા ચિંતાજનક છે. 

Corona Update: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 7964 કેસ, 265 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના મામલામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધી  1,73,763 લોકો કોવિડ-19થી પ્રભાવિત થયા છે જ્યારે 82,370 લોકો આ જીવલેણ બીમારીથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. કોરોના વાયરસને કારણે 4971 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 7964 નવા કેસ જ્યારે 265 લોકોના મૃત્યુ થયા છે. આવો જાણીએ રાજ્યવાર કોરોના દર્દીઓનું લિસ્ટ. 

  રાજ્ય કોરોનાના કેસ ડિસ્ચાર્જ મોત
1 અંદમાન નિકોબાર 33 33 0
2 આંધ્રપ્રદેશ 3,436 2,226 60
3 અરુણાચલ પ્રદેશ 3 1 0
4 આસામ 1,024 125 4
5 બિહાર 3,376 1,211 15
6 ચંદીગ. 289 189 4
7 છત્તીસગઢ 415 100 1
8 દાદરા અને નગર હવેલી 2 0 0
9 દિલ્હી 17,346 7,846 398
10 ગોવા 69 41 0
11 ગુજરાત 15,934 8,611 980
12 હરિયાણા 1,721 940 19
13 હિમાચલ પ્રદેશ 295 87 5
14 જમ્મુ કાશ્મીર 2,165 875 28
15 ઝારખંડ 511 216 5
16 કર્ણાટક 2,781 894 48
17 કેરળ 1,150 565 8
18 લદાખ 74 43 0
19 મધ્યપ્રદેશ 7,645 4,369 334
20 મહારાષ્ટ્ર 62,228 26,997 2,098
21 મણિપુર 59 8 0
22 મેઘાલય 27 12 1
23 મિઝોરમ 1 1 0
24 નાગાલેન્ડ 25 0 0
25 ઓડિશા 1,723 887 7
26 પુડ્ડુચેરી 51 14 0
27 પંજાબ 2,197 1,949 42
28 રાજસ્થાન 8,365 5,244 184
29 સિક્કિમ 1 0 0
30 તામિલનાડુ 20,246 11,313 154
31 તેલંગાણા 2,425 1,381 75
32 ત્રિપુરા 251 171 0
33 ઉત્તરાખંડ 716 102 5
34 ઉત્તરપ્રદેશ 7,284 4,244 198
35 પશ્ચિમ બંગાળ 4,813 1,775 302
  કુલ કોવિડ 19ની સ્થિતિ 1,73,763* 82,370 4,971

* 5043 કેસ રાજ્યોને ફરી મોકલવામાં આવી રહ્યાં છે
* સોર્સઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news