Breaking News: ચીની નાગરિકોને 5 ફેબ્રુઆરી સુધી ઇશ્યૂ કરેલા વિઝા રદ, PM મોદીએ આપ્યું નિવેદન

ચીનમાં મહામારીનું રૂપ લઇ ચૂકેલા વાયરસ (Corona Virus)એ ભારતમાં એન્ટ્રી કરી દીધી છે. સાવધાનીના ભાગરૂપે ભારત સરકારે ચીની નાગરિકોને 5 ફેબ્રુઆરી અથવા તે પહેલાં ઇશ્યૂ કરેલા વિઝા રદ કરી દીધા છે. જાણકારી અનુસાર આગમી સૂચના સુધી ચીની નાગરિકોના વિઝા રદ રહેશે.

Breaking News: ચીની નાગરિકોને 5 ફેબ્રુઆરી સુધી ઇશ્યૂ કરેલા વિઝા રદ, PM મોદીએ આપ્યું નિવેદન

નવી દિલ્હી: ચીનમાં મહામારીનું રૂપ લઇ ચૂકેલા વાયરસ (Corona Virus)એ ભારતમાં એન્ટ્રી કરી દીધી છે. સાવધાનીના ભાગરૂપે ભારત સરકારે ચીની નાગરિકોને 5 ફેબ્રુઆરી અથવા તે પહેલાં ઇશ્યૂ કરેલા વિઝા રદ કરી દીધા છે. જાણકારી અનુસાર આગમી સૂચના સુધી ચીની નાગરિકોના વિઝા રદ રહેશે. બીજી તરફ વાયરસ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે. દિલ્હી સચિવાલયમાં 3 વાગે મીટિંગ થશે. 

બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી સહિત દિલ્હી સ્વાસ્થ વિભાગના અધિકારી હાજર રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news