કર્ણાટકથી નિર્મલા સીતારમણ, મહારાષ્ટ્રથી પીયુષ ગોયલ, ભાજપે RS ચૂંટણી માટે જાહેર કરી યાદી

રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કર્ણાટકથી નિર્મલા સીતારમણ અને મહારાષ્ટ્રથી પીયુષ ગોયલને ટિકિટ આપવામાં આવી છે. 

કર્ણાટકથી નિર્મલા સીતારમણ, મહારાષ્ટ્રથી પીયુષ ગોયલ, ભાજપે RS ચૂંટણી માટે જાહેર કરી યાદી

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે ઉત્તર પ્રદેશથી ડો. લક્ષ્મીકાંત વાજયેપી અને ડો. રાધામોહન અગ્રવાલને ઉમેદવાર બનાવ્યા છે. તો મધ્ય પ્રદેશથી કવિતા પાટીદાર, કર્ણાટકથી નાણામંત્રી નિર્મલા સીતારમણ અને જિગ્નેશને ઉમેદવાર બનાવ્યા છે. મહારાષ્ટ્રથી વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ડો. અનિલ સુખદેવરાજ બોંડેને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. 

ભાજપના રાજ્યસભા ઉમેદવાર
મધ્યપ્રદેશ- કવિતા પાટીદાર
કર્ણાટક- નાણામંત્રી નિર્મલા સીતારમણ, જગ્ગેશ
મહારાષ્ટ્ર- પીયૂષ ગોયલ, ડો. અનિલ કુખદેવરાજ બોંડે
રાજસ્થાન- ઘનશ્યામ તિવારી
ઉત્તર પ્રદેશ- લક્ષ્મીકાંત વાજયેપી, ડો. રાધામોહન અગ્રવાલ, સુરેન્દ્ર સિંહ નાગર, બાબુરામ નિષાદ, દર્શના સિંહ
સંગીતા યાદવ.
ઉત્તરાખંડ- ડો. કલ્પના સૈની
બિહાર- સતીષ ચંદ્ર દુબે, શંભૂ શરણ પટેલ
હરિયાણા- કૃષ્ણ લાલ પંવાર

— ANI (@ANI) May 29, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news