Late Period Problem: જો પીરિયડ્સ મોડા આવતા હોય તો શું કરશો?

કેટલીક મહિલાઓને પીરિયડ્સ (માસિક ધર્મ) માં મોડું થવાથી તકલીફ પડતી હોય છે.  આ દરમિયાન તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. પીરિયડ્સ મોડા આવવાથી મહિલાઓને સામાન્ય રીતે ચિંતા થવા લાગે છે. અમે તમને જણાવી દઈએ કે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી આપની આ ચિંતા દૂર થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે કઈ વસ્તુઓનું સેવન કરવાથી તમને માસિક સમયસર આવી શકે છે. 

પીરિયડ્સ સમય પર ના આવતું હોય તો શું કરશો?

- તમે તમારા ડાયટમાં તજને ઉમેરી શકો છો. આપને જણાવી દઈએ કે તજનું સેવન કરવાથી દુખાવાને ઓછો કરી શકાય છે અને સાથે સાથે પીરિયડ્સની તકલીફને પણ ઘટાડી શકાય છે. આપ તજનો ઉપયોગ ચામાં કરી શકો છો.

- જે મહિલા માસિકની સમસ્યાથી પીડાતી હોય તેઓ પોતાના ડાયટમાં આદુ પણ જોડી શકે છે. આદુમાંથી વીટામીન સી અને મેગ્નેશિયમ મળે છે જે અનીયમિત પીરિયડ્સની તકલીફને દરૂ કરવામાં ઉપયોગી છે. આદુનો ઉકાળો, આદુનો રસ, આદુની ચા પી શકો છો.

- પાયનેપલના સેવનથી પણ અનીયમિત પીરિયડ્સની સમસ્યાથી રાહત અપાવી શકે છે. આપની જણાવી દઈએ કે શરીરમાં રેડ અને વ્હાઈટ બ્લડ સેલ્સનો વિકાસ કરી શકે છે. 

- પીરિયડ્સની તકલીફથી રાહત મેળવવા પપૈયાનું પણ કરી શકે છે સેવન. પપૈયાના સેવનથી યુટ્રસ ફંક્શન માટે ઉપયોગી  રહેશે. સમયસર પીરિયડ્સ લાવવામાં પણ ઉપયોગી રહેશે.

આ વીડિયો પણ ખાસ જુઓ...

- મહિલાઓ ડાયટમાં કોફીને પણ ઉમેરી શકે છે. કૉફીનું સેવન કરવાથી ના માત્ર પીરિયડ્સ પણ સાથે બ્લડ ફ્લો પણ સારો રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news